VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.   Web Stories View more IPL 2024માં સુનિલ […]

VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ 'મોટેરા'નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે
Follow Us:
| Updated on: Dec 03, 2019 | 4:48 AM

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું છે કે 700 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોની બેઠક વ્યવસ્થા છે. સ્ટેડિયમમાં 78 જેટલા VIP બોક્સ હશે, આટલા VIP બોક્સ વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં નથી. આ ઉપરાંત અહીં બેન્કવેટ હોલ, 4 ટીમ સમાઈ શકે તેટલા ડ્રેસીંગ રૂમ, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ હશે. આ મુખ્ય ગ્રાઉન્ડ ICCના નિયમો મુજબ બનાવાયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સિવાય પણ બે નાના ગ્રાઉન્ડ અહીં બની રહ્યાં છે, જેમાં રણજી કે કાઉન્ટી અને સ્કૂલ કક્ષાની મેચો રમી શકાય. અહીં 2 હજાર કરતાં પણ વધુ કારનું પાર્કિગ પણ બનાવાયુ છે અને મલ્ટીલેવલ એન્ટ્રી ડિઝાઈન કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">