કાજોલે એક-બે નહીં પરંતુ ચાર Video શેર કર્યા , આ ચારેય વીડિયોમાં તે પડતી જોવા મળી

બોલિવુડ અભિનેત્રી કાજોલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં અનેક વીડિયો છે જેમાં તે પડતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈ તમે હસવાનું રોકી શકશો નહિ. તેમજ વીડિયો પર ફેશન ડિઝાઈનર પણ કોમેન્ટ કરી રહ્યા છે.

કાજોલે એક-બે નહીં પરંતુ ચાર Video શેર કર્યા , આ ચારેય વીડિયોમાં તે પડતી જોવા મળી
Follow Us:
| Updated on: May 06, 2024 | 12:10 PM

કાજોલ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હાલમાં તેમણે તેના ચાહકો સાથે એક રમુજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક બે નહિ પરંતુ 4 વીડિયો છે. આ વીડિયો દિલવાલે દુલહનિયા લે જાયેગે અભિનેત્રીએ વર્લ્ડ લાફ્ટર ડે પર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેનો આ વીડિયો પર ચાહકો સહિત ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી છે અને રિએક્શન પણ આપ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું પોતાને જોયા બાદ મને અહેસાસ થયો કે, સ્ટિલ કેમેરાને સામે મારો વ્યવ્હાર આશ્ચર્યજનક સારો રહ્યો છે. તો થોડું ચિલ કરીએ અને થોડા વીડિયોને ફરી એક વખત જોઈએ,જેમણે લોકોને હસાવ્યા છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

આ રીતે પોતાના ચાહકોને લાફ્ટર ડે પર શાનદાર ગિફટ પણ આપી છે જેનાથી તેના ચેહરા પર ખુશી જોવા મળે. છેલ્લી ક્લિપ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે સાઇકલ ચલાવતી વખતે પડી જાય છે. આ વિડીયો જોયા પછી ખુબ હસવું પણ આવે છે.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

મનિષ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી

કાજોલે આ વીડિયો પર મશહુર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી છે અને લખ્યું છે મને યાદ છે. મૉરિશસમાં જ્યારે તમે પડી ગયા હતા અને અમે તમને પકડવા માટે દોડ્યા હતા. ત્યારબાદ અમે સૌ હસી રહ્યા હતા. કાજોલની આવનારી ફિલ્મની વાત કરીએ તો સરજર્મી, દો પત્તી અને મા સામેલ છે.

તમને જણાવી દઈએ કે, કાજોલ છેલ્લી વખત લસ્ટ સ્ટોરીજ-2માં દેવયાનીના રુપમાં જોવા મળી હતી. આ પહેલા તે વેબ સીરિઝ ધ ટ્રાયલમાં નોયોનિકા સેનગુપ્તાના રુપમાં જોવા મળી હતી.તેના બંન્નેના પાત્રો ખુબ પસંદ પણ કરવામાં આવ્યા હતા. વેબ સીરિઝ ધ ટ્રાયલથી કાજોલે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતુ. હવે અભિનેત્રી અન્ય પ્રોજેક્ટમાંકામ કરી રહી છે.

આ પણ વાંચો : આજે બોલિવુડના આ મામા-ભાણેજની જોડી રહે છે ખુબ ચર્ચામાં, જાણો કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">