AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 11 લોકોના મોત માટે કોણ જવાબદાર? વિરાટ કોહલીએ 3 મહિના પછી પોતાનું મૌન તોડ્યું

બેંગ્લોરમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું છે. આરસીબીના આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ ઉજવણીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો ચાલો જાણીએ કે, 3 મહિના બાદ વિરાટ કોહલીએ શું કહ્યું છે.

Breaking News : 11 લોકોના મોત માટે કોણ જવાબદાર? વિરાટ કોહલીએ 3 મહિના પછી પોતાનું મૌન તોડ્યું
| Updated on: Sep 03, 2025 | 2:02 PM
Share

18 વર્ષ લાંબી રાહ જોયા બાદ આરસીબીની ટીમે આઈપીએલમાં ખિતાબ જીત્યો હતો. આરસીબીના ચાહકો માટે આ કોઈ તહેવારથી ઓછી ખુશી ન હતી. આને લઈ આરસીબીના ચાહકો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી અને આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યું પણ થયા હતા. આ મામલે વિરાટ કોહલીએ 3 મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે.

11 લોકોના મોત માટે કોણ જવાબદાર?

બેંગ્લોરમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું છે. આરસીબીના આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ ઉજવણીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હતા. વિરાટ કોહલીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી છે. ટીમે ભવિષ્યમાં વધુ સારા ભીડ વ્યવસ્થાપનનું વચન પણ આપ્યું છે.

આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મૃતકો અને ઘાયલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સાવધાની સમ્માન અને જવાબદારીઓ સાથે આગળ વધવાનું વચન આપ્યું છે. RCBએ વિરાટ કોહલીને ટાંકીને કહ્યું, ‘જીવનમાં કંઈપણ તમને 4 જૂન જેવી દુર્ઘટના માટે તૈયાર કરતું નથી. તે અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ખુશ ક્ષણ હોવી જોઈએ. પરંતુ તે દુર્ઘટનામાં ફેરવાઈ ગયું. હું એ પરિવારો વિશે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું જેમને ગુમાવ્યા છે અને ઘાયલ ચાહકો માટે પણ વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું. તમારું નુકસાન હવે અમારી સ્ટોરીનો ભાગ છે. આપણે બધા સાવધાની, આદર અને જવાબદારી સાથે આગળ વધીશું.’

શું હતો સમગ્ર મામલો

RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને આ પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સન્માન દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 11 લોકોના મોત થયા હતા. આ ભાગદોડમાં 20 લોકો ઘાયલ પણ થયા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">