AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinesh Phogat : માફી માંગ્યા બાદ પણ વિનેશ ફોગાટની મુશ્કેલીઓ વધી, રેસલિંગ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મોકલવાના મૂડમાં નથી

વિનેશ ફોગાટ (Vinesh Phogat) ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic 2020) માં મેડલ લાવવા માટેની દાવેદાર હતી. જોકે, તે ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ જ બહાર થઈ ગઈ હતી.

Vinesh Phogat : માફી માંગ્યા બાદ પણ વિનેશ ફોગાટની મુશ્કેલીઓ વધી, રેસલિંગ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મોકલવાના મૂડમાં નથી
Vinesh Phogat
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 11:46 AM
Share

Vinesh Phogat : ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic 2020) માં તેના વ્યવ્હારથી સસ્પેન્ડ કરવામાં આવી છે. વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (Wrestling Federation of India) પાસે માફી માંગી છે. વિનેશ માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી.જેનો તેણે 16 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો હતો.

વિનેશ (Vinesh Phogat) ને હાલમાં ફેડરેશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. ભલે આ સ્ટાર ખેલાડીએ માફી માંગી લીધી હોય, પરંતુ તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) માં ભાગ લેવાની તક આપવામાં આવશે તેવી આશા છે. વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલ (Quarter Finals) માં હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઈ હતી. વિનેશે માત્ર તેના સાથી ખેલાડીઓ સાથે રહેવાનો ઇનકાર કર્યો ન હતો પણ ટુર્નામેન્ટ દરમિયાન તેમની સાથે ટ્રેનિંગ પણ લીધી નહોતી.

આ સાથે વિનેશે ભારતીય ટીમના સત્તાવાર પ્રાયોજકને બદલે ખાનગી પ્રાયોજકના નામે ‘સિંગલેટ’ પહેર્યું હતું, જેના કારણે તેણીને ડબલ્યુએફઆઈ (Wrestling Federation of India) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેના સસ્પેન્ડના એક દિવસ પછી વિનેશે ગેમ દરમિયાન તેના શારીરિક અને માનસિક સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની પાસે તેના અંગત ફિઝીયોની સેવાઓ નથી.

ફેડરેશન માટે માફી પૂરતી નથી

26 વર્ષીય કુસ્તીબાજે શુક્રવારે ડબલ્યુએફઆઈ દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો હતો. આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘WFI ને જવાબ મળ્યો છે અને વિનેશે માફી માંગી છે. WGI OGQ (ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ) અને JSW જેવી ખાનગી રમત એનજીઓના કામથી ખુશ નથી.

આ સંસ્થાઓ કુસ્તીબાજો સહિત ઘણા ભારતીય રમતવીરોને સ્પોન્સર કરે છે. WFI (Wrestling Federation of India) માને છે કે, આ સંસ્થાઓ તેમને ‘બગાડી રહી છે’. ડબલ્યુએફઆઈએ કહ્યું છે કે, તે તેમને ભવિષ્યમાં વરિષ્ઠ કુસ્તીબાજોની બાબતોમાં દખલગીરી કરવા દેશે નહીં.

વિનેશને OGQ અને બજરંગ પુનિયાને JSW નું સમર્થન છે. એવું પણ જાણવા મળ્યું છે કે, સોનમ મલિકે, જેણે તેના વર્તન માટે માફી માંગી છે, તેને 2 થી 10 ઓક્ટોબર દરમિયાન નોર્વેમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટ્રાયલમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.

દિવ્યા કાકરાન પર તલવાર લટકી છે

ડબ્લ્યુએફઆઈ (Wrestling Federation of India) એ સોનમને નોટિસ ફટકારી હતી, જેણે રમતો માટે જતા પહેલા તેનો પાસપોર્ટ એકત્ર કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) ના સ્ટાફની મદદ માંગી હતી. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ટ્રાયલ થવાની અપેક્ષા છે.

સૂત્રએ એમ પણ કહ્યું કે, દિવ્યા કાકરાનને પણ ટ્રાયલમાં હાજર થવાથી રોકી શકાય છે. તેણીને ત્રણ મહિના પહેલા ખરાબ વર્તન માટે નોટિસ પણ આપવામાં આવી હતી, તે 68 કિલો વર્ગમાં ભાગ લે છે. WFI સોમવાર અથવા મંગળવારે ત્રણેય કુસ્તીબાજો (Wrestlers) નું ભાવિ નક્કી કરશે.

આ પણ વાંચો : Skin Care : તમે ચેહરા પર ખીલના ડાઘથી પરેશાન છો, અપનાવો આ ઘરેલું ઉપાયો

Follow Us
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
g clip-path="url(#clip0_868_265)">