T20 World Cup, Ind vs Eng Warm-up, Live Streaming: જુઓ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો

ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પ્રથમ મેચ રમશે. જોકે, તે પહેલા તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ રમશે.

T20 World Cup, Ind vs Eng Warm-up, Live Streaming: જુઓ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો
t20 world cup india vs england warm up match
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 10:36 AM

T20 World Cup, Ind vs Eng Warm-up, Live Streaming:ટી 20 વર્લ્ડ કપ(ICC T20 World Cup)ની શરૂઆત રવિવારે ઓમાન (Oman) અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાયેલી મેચથી થઈ હતી.

હાલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા ભારતીય ટીમે(Team India) ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે વોર્મ અપ મેચ રમવાની છે. ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મ અપ મેચ રમવા જઈ રહી છે.

ટીમના તમામ ખેલાડીઓ તાજેતરમાં સમાપ્ત થયેલ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) નો ભાગ હતા. આવી સ્થિતિમાં, કોહલીના ખેલાડીઓ માટે મેચ પ્રેક્ટિસ કોઈ સમસ્યા નથી પરંતુ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટુર્નામેન્ટમાં તેમની શરૂઆતની મેચ પહેલા તેઓ યોગ્ય સંયોજન બનાવવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ મેનેજમેન્ટ તે ખેલાડીઓને તક આપવા ઈચ્છે છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેમનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત નથી. આવા ખેલાડીઓને બેટિંગ કે બોલિંગ કરવાની વધુ તક આપવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી તેઓ તેમના વર્તમાન ફોર્મ વિશે વધુ સારી રીતે વિચાર કરી શકે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ વોર્મ અપ મેચ ક્યારે રમાશે?

ટી 20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ વોર્મ અપ મેચ સોમવારે (18 ઓક્ટોબર) ઇંગ્લેન્ડ સામે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ વોર્મ અપ મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચ દુબઈના દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ટી 20 વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી -20 વર્લ્ડ કપની વોર્મ અપ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ટીમ ઇન્ડિયાનો ટી 20 વર્લ્ડ કપ 2021 વોર્મ-અપ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports 1, Star Sports 2 Star Sports 3) પર હિન્દી અને અંગ્રેજી કોમેન્ટ્રીમાં લાઇવ ટેલિકાસ્ટ થશે.

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

તમે ડિઝની+ હોટસ્ટાર પર ઓનલાઇન ભારતીય ટીમના 20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત , ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, રાહુલ ચહર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા

ઇંગ્લેન્ડ : ઇઓન મોર્ગન , જેસન રોય, સેમ બિલિંગ્સ, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ મલાન, જોસ બટલર, જોની બેયરસ્ટો, મોઇન અલી, ટોમ કુરન, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, ટાઇમલ મિલ્સ, આદિલ રશીદ, માર્ક વુડ

આ પણ વાંચો : Corona Update: દેશમાં 230 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 13,596 કેસ નોંધાયા, 166 દર્દીઓના મોત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">