T-20: રવિ બિશ્નોઇ પણ હવે એવી કળામાં માહિર થવા હાથ અજમાવી રહ્યોં છે, જેના માટે કુંબલે શિકાર કરવા જાણીતો હતો

એમ લાગી રહ્યુ છે કે ભારત ના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે પોતાનો પડછાયો રવિ બિશ્નોઇમાં જોઇ રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના કોચ કુંબલે યુવા લેગ સ્પિનર બિશ્નોઇને પોતાની બાજુ લઇ લીધો છે. તે હાલમાં ચુટકી ફ્લીપર પર કામ કરી રહ્યો છે. જેના માટે અનિલ કુંબલે ખુબ જાણીતા હતા. કુંબલેની જેમજ બિશ્નોઇએ ઝડપી બોલીંગ કરવાની […]

T-20: રવિ બિશ્નોઇ પણ હવે એવી કળામાં માહિર થવા હાથ અજમાવી રહ્યોં છે, જેના માટે કુંબલે શિકાર કરવા જાણીતો હતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 12:50 PM

એમ લાગી રહ્યુ છે કે ભારત ના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે પોતાનો પડછાયો રવિ બિશ્નોઇમાં જોઇ રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના કોચ કુંબલે યુવા લેગ સ્પિનર બિશ્નોઇને પોતાની બાજુ લઇ લીધો છે. તે હાલમાં ચુટકી ફ્લીપર પર કામ કરી રહ્યો છે. જેના માટે અનિલ કુંબલે ખુબ જાણીતા હતા. કુંબલેની જેમજ બિશ્નોઇએ ઝડપી બોલીંગ કરવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ તે લેગ સ્પિનર બની ગયો હતો. તે કુંબલેની જેમ જ કન્વેંશનલ અને ઝડપી છે, જેમ કુંબલે હતા. જોકે તેની એકશન થોડી અલગ છે.

બિશ્નોઇએ આ વર્ષે જ અંડર-19 વિશ્વકપમાં સાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને 17 વિકેટ લઇને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ટી-20 લીગમાં ડેબ્યુ કરીને તેણે સતત બધાને પોતાના સ્પિન પ્રદરશન થી પ્રભાવિત કર્યા છે. ખાસ કરીને પોતાની ગુગલી થી બિશ્નોઇ અસરદાર સાબિત થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ની સામે રમાયેલી મેચમાં તેણે ડેવીડ વોર્નર અને જોની બેયરીસ્ટોને એક જ ઓવરમાં આઉટ કરી દીધા હતા. બંને બેટ્સમેન બોલમાં એકદમ ઝડપ થી દંગ રહી ગયા હતા. બેયરસ્ટો ફ્લિપર પર ઝડપાઇ ગયા હતા. જો કે તે કુંબલે થી ખુબ અલગ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજસ્થાન ના જોધપુરમાં રહેવા વાળા બિશ્નોઇએ શાહરુખ પઠાણ અને પ્રદ્યોતસિંહ રાઠોડ ની એકેડેમીમાં તાલીમ શરુ કરી હતી. તેના બચપણના કોચ શાહરુખે કહ્યુ  હતુ કે, હું રવિના ઉદય થી ખુબ ખુશ છુ, અમે તેને આ સ્તર પર લાવવામાં ખાસ્સી મહેનત કરી હતી. હું તેને કુંબલેના માર્ગદર્શન હેઠળ રમતો જોઇને ખુબ ખુશ છુ. તેમની જેમજ તે થોડી ઝડપી બોલીંગ કરે છે. મારી રવિ સાથે વાત થઇ હતી., રવિને મને બતાવ્યુ હતુ કે તે ચુટકી ફ્લીપર શીખી રહ્યો છે. જોકે તે આની કોશીષ હમણાં નહી કરે, તે હમણાં નિયમીત બોલીંગ જ કરશે. ધીમી ફ્લીપરનો ઉપયોગ કરશે કે જેના થી બેયરીસ્ટોને આઉટ કરી શકાયો હતો. પરંતુ તેને લાગે છે કે આવતી સિઝન સુધીમાં તેની પર માસ્ટરી હાંસલ કરી લેશે.

બિશ્નોઇની એકશનને કોચીંગના હિસાબ થી જોવામાં આવે તો ટેકનીકલી તેની એકશન થોડી અયોગ્ય કહી શકાય. તેનુ શરીર અને માથુ સીધુ નથી રહેતુ પરંતુ એક બાજુ નમી જાય છે કુંબલેનુ માથુ સિધુ રહેતુ હતુ. પઠાણે કહ્યુ હતુ કે, એક દશકા અગાઉ અમે તેને જ્યારે લઇને આવ્યા હતા ત્યારે તે ઝડપી બોલીંગ કરતો હતો. મારા મિત્ર પ્રધ્યોત, જેની સાથે મળીને એકેડેમી ચલાવુ છુ તેણે બિશ્નોઇને લેગ સ્પિન કરવા માટે સલાહ આપી હતી. કારણ કે તેની લંબાઇ ઓછી ને શરીર પણ ઝડપી બોલીંગ માટે નહોતુ. જ્યારે તેણે સ્પિન બોલીંગ શરુ કરી તો તે ઝડપી અને ફ્લેટ હતી, પરંતુ સ્પિન થઇ રહ્યો હતો. તેનવુ શરીર જે રીતે ઢળેલુ રહે છે તેના થી ગુગલી સારી રીતે ટર્ન લઇ રહી છે. આમ અને તેને આ જ એક્શન જાળવી રાખવા પ્રયાસ કર્યો હતો. હવે ગુગલી તેનુ મહત્વનુ હથીયાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">