T-20: દિલ્હી અને બેંગ્લોર વચ્ચે આ ક્વાર્ટર ફાઇનલ સમાન જંગ, જીત્યા તો પ્લેઓફમાં સ્થાન નહિંતર ફેંકાઇ જવાનો ખતરો

દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી આ મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની છે. અબુધાબીમાં આજે રમાનારી આ મેચમાં આજે જીત મેળવનારી ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઇ કરી લેશે તો વળી મેચમાં હાર મેળવનારી ટીમ માટે ટુર્નામેન્ટથી બહાર જવાનો ખતરો પણ મંડરાશે. આમ તો પરોક્ષરુપ થી જોઇએ તો બંને ટીમો વચ્ચે આજની મેચનો […]

T-20: દિલ્હી અને બેંગ્લોર વચ્ચે આ ક્વાર્ટર ફાઇનલ સમાન જંગ, જીત્યા તો પ્લેઓફમાં સ્થાન નહિંતર ફેંકાઇ જવાનો ખતરો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 02, 2020 | 2:57 PM

દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી આ મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની છે. અબુધાબીમાં આજે રમાનારી આ મેચમાં આજે જીત મેળવનારી ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઇ કરી લેશે તો વળી મેચમાં હાર મેળવનારી ટીમ માટે ટુર્નામેન્ટથી બહાર જવાનો ખતરો પણ મંડરાશે.

આમ તો પરોક્ષરુપ થી જોઇએ તો બંને ટીમો વચ્ચે આજની મેચનો મુકાબલો એ ક્વાર્ટર ફાઇનલ સમાન રહેશે. જીતવા વળી ટીમ ક્વોલીફાયર્સ -01 માં પહોચી જશે, આવામાં તે ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બે મોકા મળશે. આમ આ જોતા જ આજની મેચ ખુબ રોમાંચક રહે એમ પણ માનવામાં આવી રહ્યુ છે. અહી સુધી બંને ટીમોના પાછળના મુકાબલાઓ કંઇક નિરાશાજનક રહ્યા હતા. દિલ્હી પોતાની છેલ્લી ચારેય મેચને હારી હતી, જેની સામે બેંગ્લોર પણ પોતાની ત્રણ મેચને સતત હારી ગયુ હતુ. સ્ટાર ખેલાડીઓ થી ભરેલી બંને ટીમોએ લગાતાર હાર સહન કરવી પડી છે. આમ આજે તેઓએ પોતાની ખોઇ દીધેલી લયને પરત હાંસલ કરવી પડશે, સાથે જ જીત હાંસલ કરીને ટીમને ટાઇટલના માર્ગે ચડાવવા પ્રયાસ કરવો પડશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

બે સપ્તાહ પહેલા જીત્યુ હતુ દિલ્હી. શ્રેયસ ઐયરની આગેવાની ટીમ દિલ્હી એ પ્રથમ ચરણમાં મોટાભાગની ટીમોને હાર આપી હતી. તેના પછી ટીમનુ પ્રદર્શન સતત નિચે જવા લાગ્યુ હતુ. બેટ્સમેનોનુ પ્રદર્શન પણ નિચે જવા લાગ્યુ હતુ, તો બોલર્સ પણ સંઘર્ષ કરતા જોવા મળી  રહ્યા હતા. ટીમના ઓપનરો પણ કેટલીંક મેચોને બાદ કરતા સારી શરુઆત કરાવી શકી નહોતી. લગાતાર બે શકત ફટકારનારા શિખર ધવનનુ બેટ પણ અચાનક શાંત પડી ગયુ. તો વલી ઋષભ પંત પણ આ સિઝનમાં એક પણ અર્ધ શતક લગાવી શક્યો નથી. આ બધાને જોતા આજે ટીમ દિલ્હીને તેમના સ્ટાર ખેલાડીઓ થી મહત્વની મેચમાં આશાઓ ઘણી જ વધારે હશે.

ટીમ બેંગ્લોર ને વિરાટ કોહલી અને એબી ડિવિલીયર્સ પર પુરો દારોમદાર છે. બેંગ્લોરની ટીમ પણ પહેલા ચરણમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પાછળની કેટલીક મેચમાં ઝઝુમતી નજરે પડી રહી છે. વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર પોતાની પાછળની ત્રણેય મેચને ગુમાવી બેઠી હતી. ત્યાર બાદ ફરી એકવાર ટીમના વિરાટ અને ડિવિલીયર્સ પર વધારે નિર્ભરતાના સવાલ થવા લાગ્યા છે. 

ટીમના ઓપનરો આરોન ફિંચ પણ કંઇક ખાસ કરી શક્યો નથી, તો વલી દેવદત્ત પડિકકલ પણ સારા ફોર્મમાં છે. જોકે પાછલી કેટલીક મેચમાં વિરાટ અને એબી ડિવિલીયર્સની જેમજ તે ફેઇલ રહ્યો છે. ક્રિસ મોરિસ અને નવદિપ સૈની પણ બોલીંગની બાબતમાં લયમાં નથી જોવા મળી રહ્યા. આવી સ્થિતીમાં બેંગ્લોર ને જીત મેળવવા માટે પોતાના સ્ટાર ખેલાડીઓ થી સારા પ્રદર્શનની ઉમ્મીદ હોય એ સ્વાભાવિક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">