MI vs SRH, Highlights IPL 2021: મુંબઈ ઇન્ડિયન્સે 42 રને મેચ જીતી પરંતુ પ્લેઓફની આશા તુટી ગઈ

IPL 2021 ના ​​લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ આજે રમાશે. આ બંને મેચ એક સાથે રમવાની છે. લીગના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એક સાથે બે મેચ રમાશે. એક મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાય રહી છે.

MI vs SRH, Highlights IPL 2021: મુંબઈ ઇન્ડિયન્સે 42 રને મેચ જીતી પરંતુ પ્લેઓફની આશા તુટી ગઈ
ipl 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:40 PM

IPL 2021: લીગ રાઉન્ડમાં શુક્રવારના રોજ એક સાથે બે મેચ રમાઈ રહી છે. RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હતો. મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇશાન કિશને તોફાની અડધી સદી ફટકારીને ટીમને ઝડપી શરૂઆત આપી હતી. જોકે, તેઓએ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને ઇશાન કિશનની વિકેટ ગુમાવી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માં, મુંબઇ ઇન્ડિયન્સે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 43 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ નવ વિકેટે 235 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. આ રીતે મુંબઈએ આ મેચ 43 રનથી જીતી લીધી. મુંબઈ તરફથી ઈશાન કિશને 84 જ્યારે સૂર્યકુમાર યાદવે 82 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ તરફથી જેસન હોલ્ડરે ચાર વિકેટ જ્યારે રાશિદ ખાન અને અભિષેક શર્માએ બે -બે વિકેટ લીધી હતી. જોકે, આ જીત છતાં મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી શક્યું નથી.

સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 70 રન પાર થતાં જ મુંબઇ ઇન્ડિયન્સની બાકી રહેલી આશાઓ પણ તૂટી ગઇ હતી. મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે, હૈદરાબાદને 70 રન પહેલા ઓલઆઉટ કરવાની જરૂર હતી. સનરાઇઝર્સે ધીમી પણ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ જે ગતિએ તેમને જીતવા માટે રન બનાવવાના હતા. તે તેમાં સફળ ન થઈ શક્યો. SRHની ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લે રહી હતી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">