IPL 2020: 7 ડિગ્રી ઠંડીમાં રમતો મુંબઈ ઇન્ડીયનનો બોલર 45 ડીગ્રી તાપમાનમાં IPL રમતા પહેલા જ પરેશાન

અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગાની ગેરહાજરીમાં ટ્રેન્ટ બોલ્ટ મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. બોલ્ટનું માનવું છે કે આઈપીએલની 13મી સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર અહીંની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે. મલિંગાની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડના ડાબોડી ઝડપી બોલર બોલ્ટ પર ખૂબ જ ભાર રહેશે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા […]

IPL 2020: 7 ડિગ્રી ઠંડીમાં રમતો મુંબઈ ઇન્ડીયનનો બોલર 45 ડીગ્રી તાપમાનમાં IPL રમતા પહેલા જ પરેશાન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 15, 2020 | 8:37 AM

અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગાની ગેરહાજરીમાં ટ્રેન્ટ બોલ્ટ મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. બોલ્ટનું માનવું છે કે આઈપીએલની 13મી સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર અહીંની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે. મલિંગાની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડના ડાબોડી ઝડપી બોલર બોલ્ટ પર ખૂબ જ ભાર રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરનાર બોલ્ટ પ્રથમ વખત ચાર વખતની ચેમ્પિયન ટીમ સાથે સંકળાયેલો છે. મલિંગા અંગત કારણોસર ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા બાદ ટીમમાં તેને મોટી જવાબદારી નિભાવવી પડશે. નવી ટીમમાં જોડાવાની વાત કરતા બોલ્ટે કહ્યું કે, કોઈ પણ બોલરને મુંબઈની જેમ બેટિંગ ક્રમમાં નહીં રમવું તે રાહતની વાત છે. બોલ્ટે કહ્યું “અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે પોતાની જાતને 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રણ પ્રદેશમાં તૈયાર કરવી. હું ખૂબ નાના એવા દેશ ન્યુઝીલેન્ડથી આવ્યો છું જ્યાં હવે શિયાળો છે. આ સમયે લગભગ સાત-આઠ ડીગ્રી તાપમાન છે. “

TRENT BOULT

તેમણે વધુમાં કહ્યું કે “મેં કેટલીક અન્ય ફ્રેન્ચાઇઝીનુ પણ પ્રતિનિધીત્વ કર્યુ છે. પરંતુ આ મુંબઇ પરિવારનો ભાગ બનવાને લઇ ખૂબ જ ઉત્સાહિત છું. મારા પોતાના અનુભવથી કહુ તો હું મુંબઇ સામે રમ્યો છું અને જ્યારે તમે આવી મજબૂત ટીમ સામે રમશો ત્યારે  પડકાર ડરાવવાનો જ છે. આ સ્થિતિમાં બીજી તરફ હોવું અને આ કૂલ જૂથનો ભાગ બનવું સારું છે. યુએઈમાં ક્રિકેટ રમનારા બોલ્ટે કહ્યું કે, તેમની ટીમની બોલિંગમાં કોઈ પણ વિરોધી ટીમને હરાવવાની શક્તિ છે. હું અહીં થોડુક ક્રિકેટ રમ્યો છું અને હું જાણું છું કે અહીં પરિસ્થિતિ ઘણી હદ સુધી બદલાઈ શકે છે. મને આશા છે કે અહીં પીચ સારી રહેશે. અમારી પાસે કોઈપણ વિરોધી ટીમને હરાવવા માટેની ક્ષમતા છે.”

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">