Breaking news : શૂટિંગમાં મેડલનો વરસાદ થયો, મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો મેડલ જીત્યો
ભારતે શૂટિંગમાં સાતમો ગોલ્ડ જીત્યો છે. પૃથ્વીરાજ અને જોરાવર સિંહની પુરુષોની ટીમ ટ્રેપ શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતના મેડલની સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે, જેમાં 11 ગોલ્ડનો સમાવેશ થાય છે.
ભારતે શૂટિંગમાં સાતમો ગોલ્ડ મેડલ જીત્યો છે. પૃથ્વીરાજ અને ઝોરાવર સિંહની પુરુષોની ટીમ ટ્રેપ શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતના મેડલની સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે, જેમાં 11 ગોલ્ડનો સમાવેશ થાય છે.ભારતે શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો છે. રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકની ત્રિપુટીએ મહિલા ટીમ ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતનો આ 41મો મેડલ છે.
1 ઓક્ટોબરના રોજ આટલા મેડલ આવ્યા આવ્યા
- અદિતિ અશોક (ગોલ્ફ): સિલ્વર મેડલ
- રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજક – મહિલા ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટીંગ): સિલ્વર મેડલ
- કે. ચેનાઈ, પૃથ્વીરાજ ટોન્ડાઈમન અને જોરાવર સિંહ – મેન્સ ટીમ ઈવેન્ટ ટ્રેપ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતે 41 મેડલ જીત્યા છે જેમાં 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
Gold Rush Alert! #AsianGames2022
Shooters @tondaimanpr, #KheloIndiaAthlete @KynanChenai, and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Men’s Trap Team event! with an Asian Games record of 361 ⚡
Their precision, focus, and teamwork have brought glory… pic.twitter.com/7pAakYlsaj
— SAI Media (@Media_SAI) October 1, 2023
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 11 ગોલ્ડ મેડલ આવ્યા
- ઐશ્વર્યા તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ મેડલ
- મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ મેડલ
- અશ્વારોહણમાં, ભારતે ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (દિવ્યકીર્તિ સિંઘ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલા, સુદીપ્તિ હજેલા): ગોલ્ડ મેડલ જીત્યો
- મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટ): ગોલ્ડ મેડલ
- સિફ્ટ કૌર સમરા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (મહિલા): ગોલ્ડ મેડલ
- અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલ – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
- પલક ગુલિયા- મહિલા 10 મીટર એર પિસ્તોલ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
- દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ, અનુષ અગ્રવાલા અને સુદીપ્તિ હજેલા – ડ્રેસેજ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): ગોલ્ડ મેડલ
- રોહન બોપન્ના અને રૂતુજા ભોસલે, મિક્સ્ડ ડબલ્સ (ટેનિસ): ગોલ્ડ મેડલ
- મેન્સ ટીમ (સ્ક્વોશ): ગોલ્ડ
- ટ્રેપ મેન્સ ટીમ ઈવેન્ટ (શૂટીંગ) – ગોલ્ડ મેડલ
ટ્રેપ મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. પૃથ્વીરાજ , કિનાન ચેનાઈ અને જોરાવર સિંહ સંધુની ત્રિપુટીએ 361ના સ્કોર સાથે રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.