Sachin Tendulkar શિખવશે Online Cricket, જાણો કઈ રીતે જોડાશો આપ ?

ક્રિકેટ રસિક યુવાનો Sachin Tendulakar પાસેથી ક્રિકેટનું ઓનલાઈન નિ:શુલ્ક પ્રશિક્ષણ મેળવશે. સચિન તેંડુલકરને અનએકેડેમીના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.

Sachin Tendulkar શિખવશે Online Cricket, જાણો કઈ રીતે જોડાશો આપ ?
Sachin Tendulkar
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 23, 2021 | 3:43 PM

ભારતીય ટીમના પૂર્વ મહાન ક્રિકેટર Sachin Tendulkar Live Intractive Claasની એક સિરીઝના આયોજન માટે સંપૂર્ણ તૈયાર છે, જે Unacademeyના મધ્યમથી ઓનલાઇન ક્લાસ ઉપલબ્ધ થશે. ભારતની પ્રખ્યાત ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશન Unacademeyએ ઘોષણા કરી છે છે કે તેને ભારતના મહાન બેટ્સમેન Sachin Tendulkar સાથે આ માટે કરાર પર હસ્તાક્ષર લઈ લીધા છે.

આ કરાર મુજબ Unacademy Learnersને એક લાઇવ ઇન્ટરેક્ટિવ ક્લાસની Free સીરિઝ મળશે. જેના મધ્યમથી ક્રિકેટ રસિક યુવાનો Sachin Tendulakar પાસેથી ક્રિકેટનું ઓનલાઈન નિ:શુલ્ક પ્રશિક્ષણ મેળવશે. સચિન તેંડુલકરને અનએકેડેમીના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા સચિને કહ્યું કે,” હું એક નિશુલ્ક ઓનલાઇન સત્ર પર કામ કરી રહ્યું છું જેમાં કોઈ પણ જોડાય શકે છે. આ વિચાર મારા અનુભવોને દરેક સુધી પહોંચાડવાનો માટેનો છે. મી ઘંન બાળકો સાથે શરીરીક રૂપથી વાત ચિત કરી છે પરંતુ ડીજીટલ વાત-ચિત નો ક્યારેય અનુભવ નથી રહ્યો.હવે આ વિચાર કોઈ સો યુવાઓ સુધી સીમિત નહીં રહે પરંતુ લાખો યુવાઓ સુધી પહોંચશે અને અમારું લક્ષ્ય એ છે કે શિખનારા મને સવાલ કરી શકે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

છેલ્લા અઠવાડિયે સચિનના પુત્ર અર્જુનને IPL2021 માટે Mumbai Indiansએ 20 લાખમાં ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇસી દ્વારા પસંદગી બાદ અર્જુન ભારે ઉત્સાહમાં આવી ગયો હતો અને પોતાની પસંદગી બદલ કોચ, માલિક તેમજ દરેક સપોર્ટ કર્તાઓનો આભાર માન્યો હતો.વધુ માં તેને જણાવ્યું હતું કે પોતે નાનપણથી જ MI નો પ્રશંસક રહયો છે.અને MIની ટીમમાંથી રમવા માટે ભારે ઉત્સાહી છે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">