IND VS SA : 13 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં મળી તક ! ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ પ્રિયાંક પાંચાલને ટીમ ઈન્ડિયામાં તક મળી

રોહિત શર્મા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રોહિતની જગ્યાએ પ્રિયંક પંચાલને ટીમ ઈન્ડિયામાં તક મળી છે.

IND VS SA : 13 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં મળી તક ! ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ પ્રિયાંક પાંચાલને ટીમ ઈન્ડિયામાં તક મળી
Priyank - Rohit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:09 AM

IND VS SA: દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થતા પહેલા જ ટીમ ઈન્ડિયા (Team India)ની મોટી વિકેટ પડી ગઈ છે. ટેસ્ટ વાઇસ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણી (Test series)માંથી બહાર થઈ ગયો છે. મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma)ના પગની માંસપેશીઓમાં ખેંચ આવી હતી, જેના પછી તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત શર્માના બહાર થયા બાદ પસંદગીકારોએ 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂકેલા ખેલાડીને તક આપી છે, જેના બેટમાં પણ ત્રેવડી સદી છે.

વાત કરવામાં આવી રહી છે પ્રિયાંક પંચાલ (Priyank Panchal)ની જે છેલ્લા 13 વર્ષથી ઘરેલુ ક્રિકેટ (Domestic cricket)માં પોતાની તાકાત બતાવી રહ્યો છે, પરંતુ તેની મહેનતનું ફળ હવે મળ્યું છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

31 વર્ષીય પ્રિયંક પંચાલ (Priyank Panchal) ગુજરાત રણજી ટ્રોફી ટીમનો કેપ્ટન (Ranji Trophy Team Captain) છે તાજેતરમાં પ્રિયાંક પાંચાલને દક્ષિણ આફ્રિકા A પ્રવાસ પર ભારત A ના કેપ્ટન તરીકે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે પંચાલને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.

પ્રિયાંક પંચાલની કારકિર્દી

પ્રિયાંક  પંચાલે 100 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7011 રન બનાવ્યા છે. તેણે પોતાના બેટથી 24 સદી અને 25 અડધી સદી ફટકારી છે. લિસ્ટ A ક્રિકેટમાં પણ પંચાલે 75 મેચમાં 40થી વધુની સરેરાશથી 2854 રન બનાવ્યા છે. ગુજરાતના આ બેટ્સમેન માટે 2016-17ની સિઝન યાદગાર રહી.

તેમની ટીમે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી જીતી એટલું જ નહીં, પરંતુ તેણે બેટ્સમેન તરીકે 1310 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. હાલમાં જ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનેલો રોહિત મુંબઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિતના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા થતાં 31 વર્ષીય ખેલાડીએ પંચાલને ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી છે.

આ પણ વાંચો : Share  Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">