પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો, ગુસ્સો આવ્યા બાદ ધોની શું કરે છે તેની સાથે

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્નિ સાક્ષી ધોનીએ પોતાના 32માં જન્મદિવસ પર પોતાના અંદરના રાઝને જાહેર કર્યા છે. સૌથી પહેલો રાઝ તો એ છે કે કેપ્ટન કૂલ તરીકે મશહૂર મહેન્દ્રસિંહ ધોનીને ગુસ્સો પણ આવે છે. સાથે જ તેણે એ પણ બતાવ્યુ હતુ કે ધોની પોતાનો ગુસ્સો ક્યા ઉતારે છે. સાક્ષીએ આ બધી વાતોને […]

પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો, ગુસ્સો આવ્યા બાદ ધોની શું કરે છે તેની સાથે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 21, 2020 | 11:33 PM

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્નિ સાક્ષી ધોનીએ પોતાના 32માં જન્મદિવસ પર પોતાના અંદરના રાઝને જાહેર કર્યા છે. સૌથી પહેલો રાઝ તો એ છે કે કેપ્ટન કૂલ તરીકે મશહૂર મહેન્દ્રસિંહ ધોનીને ગુસ્સો પણ આવે છે. સાથે જ તેણે એ પણ બતાવ્યુ હતુ કે ધોની પોતાનો ગુસ્સો ક્યા ઉતારે છે. સાક્ષીએ આ બધી વાતોને ચેન્નાઈ સુપર કિંગ્સના સોશિયલ મીડિયા પર કરી છે.

https://twitter.com/ChennaiIPL/status/1329402008541904897?s=20

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચેન્નાઈ સુપર કિંગ્સે સાક્ષી ધોનીનો આ વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. સાક્ષીએ વીડિયો દરમ્યાન કહ્યુ છે કે, તે એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે ધોનીને પરેશાન કરી શકે છે. સાથે જ તે બતાવે છે કે તે ક્યાંય બીજાનો ગુસ્સો પોતાની પર ઉતારી દે છે. જોકે હું તેનાથી ઠીક છુ. તેણે કહ્યુ કે, માહી કદાચ એટલા માટે એવુ કરે છે કે હું તેમનાથી એકદમ નજીક છુ. આ વીડિયોમાં તેણે એ પણ બતાવ્યુ છે તે ક્રિકેટને લઈને ક્યારેય પણ ધોની સાથે વાત થતી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Patni sakshi e karyo moto khulaso gusso aavya bad dhoni  shu kare che teni sathe

દિકરી જીવા માટે કહ્યુ હતુ કે, તે પોતાના પિતાને છોડીને કોઈની પણ વાતને સાંભળતી નથી. મારે એને ખાવા માટે પણ 10 વાર કહેવુ પડે છે. માહીની મમ્મી પણ ઘણીવાર કહે છે, પરંતુ તે સાંભળતી જ નથી. પરંતુ જો માહી કહે છે તો તે એક વખતમાં જ ખાઈ લે છે. સાક્ષીએ પતિ ધોનીના લાંબા વાળને લઈને વાત કરતા કહ્યુ હતુ કે, સૌભાગ્યથી મેં તે નથી જોયુ, કારણ કે જો મેં તેને જોયો હોત તો ક્યારેય તેની તરફ નજર જ ના કરી હોત. આવા વાળા તો જ્હોન અબ્રાહમ પર સારા લાગતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">