AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં 29 Julyનું શેડ્યૂલ જુઓ,આ ઈવેન્ટમાં ભારત પાસે મેડલની આશા

પેરિસ ઓલિમ્પિકમાં આજે ત્રીજો દિવસ છે, ભારતને શૂટિંગમાં વધુ એક મેડલની આશા છે. આજે 10 મીટર એર રાઈફલ મહિલા ફાઈનલમાં રમતિા જિંદલ 10 મીટર એર રાઈફલમાં પુરુષ ફાઈનલમાં અર્જુન બબુતા ઈવેન્ટમાં જોવા મળશે.

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં 29 Julyનું શેડ્યૂલ જુઓ,આ ઈવેન્ટમાં ભારત પાસે મેડલની આશા
| Updated on: Jul 29, 2024 | 10:51 AM
Share

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે રવિવારે મેડલમાં ખાતું ખોલ્યું છે. શૂટિંગમાં સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને પહેલો બ્રોન્ઝ મેડલ અપાવી ખાતું ખોલ્યું હતુ. તેમજ તીરંદાજીમાં મહિલા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ 0-6થી હારી ગઈ હતી.પરંતુ આજે એટલે કે, 29 જુલાઈના રોજ ભારતને શૂટિંગમાં વધુ મેડલ મળવાની આશા છે.

આજે 10 મીટર એર રાઈફલ મહિલા ફાઈનલમાં રમિતા જિંદલ અને 10 મીટર એર રાઈફલ પુરુષ ફાઈનલમાં અર્જુન બૂબતા પોતાની તાકાત દેખાડશે. તો ચાલો આજે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું શેડ્યૂલ જોઈએ.

ભારતીય શૂટર્સ રમીતા જિંદાલ, અર્જુન બબુતા અને પુરુષોની તીરંદાજી ટીમ સોમવાર, જુલાઈ 29ના રોજ પેરિસ 2024 ઓલિમ્પિકમાં દેશના મેડલ ટેલીમાં ઉમેરવા માટે પ્રયત્ન કરશે.શૂટિંગ અને તીરંદાજી સિવાય ભારતીય એથલીટ, હોકી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં મેદાનમાં ઉતરશે.

પેરિસ 2024 ઓલિમ્પિક્સ ભારતનું આજનું શેડ્યૂલ: 29 જુલાઈ, સોમવાર

  • 12 PM: મેન્સ ડબલ્સ (બેડમિન્ટન) – સાત્વિક અને ચિરાગની જોડી – ગ્રુપ સ્ટેજ
  • 12:50 PM: મહિલા ડબલ્સ (બેડમિન્ટન)- અશ્વિની અને તનિષા
  • સાંજે 5:30: મેન્સ સિંગલ્સ (બેડમિન્ટન)- લક્ષ્ય સેન- ગ્રુપ સ્ટેજ

આર્ચરીમાં મેડલની આશા

  • 6:31 PM: તીરંદાજી મેન્સ ટીમ (ક્વાર્ટર ફાઇનલ્સ)- તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવ
  • 7:17 PM: તીરંદાજી પુરૂષોની ટીમ જો ક્વાર્ટર ફાઇનલમાં જીતશે તો સેમિફાઇનલ રમશે.
  • 8:18 PM: તીરંદાજી પુરૂષોની ટીમ જો સેમી ફાઇનલમાં હારી જશે તો બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
  • 8:41 PM: તીરંદાજી પુરૂષોની ટીમ સેમિફાઇનલ જીતશે તો ગોલ્ડ મેડલ મેચ રમશે.

હોકી

  • પુરુષ પુલ બીમાં ભારત અને આર્જન્ટીનાની ટક્કર જોવા મળશે.

શૂટિંગની મેડલ ઇવેન્ટ

  • 1 PM: મહિલાઓની 10 મીટર એર રાઈફલ ફાઈનલ – રમિતા જિંદાલ
  • 3:30 PM: પુરુષોની 10 મીટર એર રાઈફલ ફાઈનલ – અર્જુન બબુતા

ટેબલ ટેનિસ

  • મહિલા રાઉન્ડ 32માં મનિકા બત્રાની મેચ જોવા મળશે

આ ઈવેન્ટમાં ભારત પાસે મેડલની આશા

  • 10 મીટર એર પિસ્તોલ  મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને અર્જુન સિંહ ચીમા – 12:45 PM
  • મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન: પૃથ્વીરાજ ટોન્ડાઈમન – 1 PM
  • 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ: રમિતા જિંદાલ – 1 PM
  • 10 મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ: અર્જુન બબુતા – બપોરે 3:30

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">