Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA Women’s WC: ઓસ્ટ્રેલિયાની દિગ્ગ્જ ક્રિકેટર એલિસ પેરીનો 2011 વિશ્વ કપનો શાનદાર ગોલ થયો વાયરલ, જુઓ Video

FIFA Women's World Cup: ફીફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપ 2023 હાલમાં ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામા ચાલી રહ્યુ છે. ફીફા વિશ્વ કપના 3 દિવસની રમત દરમિયાન તમામ મુકાબલા રોમાંચક રહ્યા છે. ત્યારે આસ્ટ્રેલિયાની ક્રિકેટરનો 2011 વિશ્વ કપનો શાનદાર ગોલ વાયરલ થયો છે.

FIFA Women's WC: ઓસ્ટ્રેલિયાની દિગ્ગ્જ ક્રિકેટર એલિસ પેરીનો 2011 વિશ્વ કપનો શાનદાર ગોલ થયો વાયરલ, જુઓ Video
Ellyse Perry Goal against Sweden 2011 FIFA Women's World Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 2:01 PM

મહિલા ફૂટબૉલ વિશ્વ કપના (FIFA Womens World Cup) રંગમાં તમામ ફૂટબૉલ ફેન્સ રંગાય ગયા છે. 9મા ફૂટબૉલ વિશ્વ કપની શરૂઆત 20 જુલાઇના રોજ થઇ હતી અને તેનો ફાઇનલ મુકાબલો 20 ઓગસ્ટના રોજ રમાશે. ફૂટબૉલ વિશ્વ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે કરી રહ્યા છે. જ્યારે ફૂટબૉલ વિશ્વ કપનું રોમાંચ તેની તમામ મેચ દ્વારા જોવા મળી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ક્રિકેટર એલિસ પેરીનો 2011ફૂટબૉલ વિશ્વ કપનો ગોલ વાયરલ થઇ રહ્યો છે. એલિસ પેરી એક માત્ર મહિલા ખેલાડી છે જેણે મહિલા ક્રિકેટ વિશ્વ કપ અને ક્રિકેટ કપમાં ભાગ લીધો છે.

પેરીએ 2011 વિશ્વ કપમાં કર્યો હતો જબરદસ્ત ગોલ

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટર એલિસ પેરી ક્રિકેટ પહેલા ફૂટબૉલ માં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ત્યારે જ્યારે હાલમાં ફૂટબૉલ વિશ્વ કપ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે ત્યારે 2011 ફૂટબૉલ વિશ્વ કપ દરમિયાન એલિસ પેરી દ્વારા કરવામાં આવેલા શાનદાર ગોલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 2011 વિશ્વ કપમાં જર્મની આયોજિત ટુર્નામેન્ટમાં સ્વીડન સામે જબરદસ્ત ગોલ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 09-04-2025
રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે

જુઓ ગોલનો વીડિયો

એલિસ પેરીના આ વીડિયોમાં તેના શાનદાર ગોલ સાથે તેની ટેસ્ટ ક્રિકેટમાં કરવામાં ડબલ સેન્ચુરીનો પણ વીડિયો છે જે તેણે ઇંગ્લેન્ડ સામે ફટકારી હતી અને સાથે સાથે વનડે ક્રિકેટમાં એલિસ પેરીના શાનદાર બોલિંદ પ્રદર્શનનો પણ વીડિયો છે જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે 7 વિકેટ ઝડપી હતી. પેરીએ ફક્ત ક્રિકેટના તમામ ફોર્મેટ નહી પણ રમતના બીજા ફોર્મેટમાં પણ પોતાનો જાદુ બતાવ્યો છે.

USA એ જીત્યા છે સૌથી વધુ 4 ટાઇટલ

મહિલા ફૂટબૉલ વિશ્વ કપમાં અમેરિકાની મહિલા ટીમે સૌથી વધુ 4 ખિતાબ જીત્યા છે. અમેરિકા છેલ્લા બે ફૂટબોલ વિશ્વ કપ (2015, 2019) માં વિજેતા રહી હતી અને તે 2023 માં ઇતિહાસ રચવા જઇ રહી છે. ફૂટબોલની રમતના ઇતિહાસમાં કોઇ પણ ટીમ સતત ત્રણ વિશ્વ કપ જીતવામાં ક્યારેય પણ સફળ રહી નથી. પૂરૂષ ફૂટબોલમાં પણ આ ઘટના જોવી મળી નથી. અમેરિકા સિવાય ઇંગ્લેન્ડની ટીમ પણ વિશ્વ કપ 2023 માં પ્રબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
g clip-path="url(#clip0_868_265)">