AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટર પ્રેમીઓ માટે આવ્યા ખૂશ ખબર… IPLમાં ઈજાગ્રસ્ત ખેલાડી ફિટ થઈને વર્લ્ડકપ રમવા ટીમ ઈન્ડિયા સાથે જશે ઈંગ્લેન્ડ

વર્લ્ડકપની શરૂઆતના 12 દિવસ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક નવા સમાચાર આવી ગયા છે. હાલમાં જ IPL 12 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા કેદાર જાધવ હવે ફરી ફિટ થઈ ગયા છે. અને ટીમ ઈન્ડીયા સાથે તેઓ પણ 22 મેના દિવસે લંડન જઈ રહ્યા છે. આ પણ વાંચોઃ PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે […]

ક્રિકેટર પ્રેમીઓ માટે આવ્યા ખૂશ ખબર... IPLમાં ઈજાગ્રસ્ત ખેલાડી ફિટ થઈને વર્લ્ડકપ રમવા ટીમ ઈન્ડિયા સાથે જશે ઈંગ્લેન્ડ
Shyam Maru
| Edited By: | Updated on: May 31, 2019 | 9:33 AM
Share

વર્લ્ડકપની શરૂઆતના 12 દિવસ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક નવા સમાચાર આવી ગયા છે. હાલમાં જ IPL 12 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા કેદાર જાધવ હવે ફરી ફિટ થઈ ગયા છે. અને ટીમ ઈન્ડીયા સાથે તેઓ પણ 22 મેના દિવસે લંડન જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે બેઠકનો કર્યો બહિષ્કાર, જાણો કોણ છે આ અધિકારી

ઈજાના કારણે કેદર વર્લ્ડકપની ટીમમાં સામેલ નહીં હોઈ તેવું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયા છે. માહિતી અનુસાર ગુરૂવાર એટલે 16 મેના દિવસે તેણે ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો. જેમાં તે ઉતીર્ણ પણ થયો હતો.

ટીમ ઈન્ડીયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે કહ્યું કે કેદાર જાધવને રમવા માટે ફિટ જાહેર કરી દેવાયો છે. IPLમાં ફિલ્ડિંગ દરમિયાન તેના ખંભામાં ઈજા પહોંચી હતી. જેથી તેને IPLમાંથી બહાર કરી દેવાયો હતો. પરંતુ વર્લ્ડકપની ટીમમાં કેદાર જાધવ ફરી જોડાઈ રહ્યો છે. ત્યારે તે મહત્વની ભૂમિકા પણ નિભાવી શકે છે. કેદાર નંબર 6 પર બેટિંગ કરે છે. અને છઠ્ઠા નંબરના બોલરની ખામી પણ પૂરી કરી દેશે. બોલર તરીકે તેનો રેકોર્ડ પણ જોરદાર છે. કેદાર જાધવ દુનિયાના ઉપયોગી ક્રિકેટરોની યાદીમાં સૌથી ઉપર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">