કરીના કપૂરે તૈમુર માટે પુછ્યું IPLમાં છે કોઇ જગ્યા? દિલ્હી કેપીટલ્સે દિલ જીતતા અંદાજમાં જવાબ આપ્યો

ભારતીય ટી-20 લીગનો ક્રેઝ હાલમાં પુરી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બોલીવુડ પર પણ આજકાલ લીગનો પ્રભાવ જબદસ્ત જોવા મળી રહ્યો છે. મોટાભાગના એકટર અને એકટ્રેસ હાલમાં સોશિયલ મિડીયા પર પણ કંઇના કંઇ પોસ્ટ શેર કરતા રહે છે, આમ ટી-20 લીગ થી જોડાયેલા રહે છે. આ પ્રકારના આકર્ષણ થી કરીના કપુર પણ અલગ રહી શકી […]

કરીના કપૂરે તૈમુર માટે પુછ્યું IPLમાં છે કોઇ જગ્યા? દિલ્હી કેપીટલ્સે દિલ જીતતા અંદાજમાં જવાબ આપ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 15, 2020 | 8:01 AM

ભારતીય ટી-20 લીગનો ક્રેઝ હાલમાં પુરી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બોલીવુડ પર પણ આજકાલ લીગનો પ્રભાવ જબદસ્ત જોવા મળી રહ્યો છે. મોટાભાગના એકટર અને એકટ્રેસ હાલમાં સોશિયલ મિડીયા પર પણ કંઇના કંઇ પોસ્ટ શેર કરતા રહે છે, આમ ટી-20 લીગ થી જોડાયેલા રહે છે. આ પ્રકારના આકર્ષણ થી કરીના કપુર પણ અલગ રહી શકી નથી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દિકરા તૈમુર ને લઇને એક ફોટો શેર કરી છે, જેમાં તૈમુર ક્રિકેટ રમતો નજરે પડે છે. જે તસ્વીરની કેપ્શનમાં કરીનાએ લખ્યુ છે કે આઇપીએલમાં તેના માટે કોઇ જગ્યા છે.. તો વળી, લીગની મજબુત ફેંન્ચાઇઝી દિલ્હી કેપીટલે પણ દીલ જીતી લેતો સુંદર જવાબ વાળ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

https://www.instagram.com/p/CGSN7GOJvsx/?utm_source=ig_web_copy_link

કરીના કપુરે તૈમુરના ક્રિકેટ રમતા ફોટોને શેર કરતા લખ્યા બાદ ચાહકો એ પણ પોતાની કોમન્ટ કરવાનુ ચુક્યા નહોતા. કારણ કે તૈમુર અને તેના પરીવારનો ઇતીહાસ પણ ક્રિકેટ સાથે જોડાયેલો રહેલો છે. તૈમુરના પિતા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન છે. સૈફ ના પિતા મંસુર અલી ખાન પટૌડી હતા, જે ભારતના જાણીતા ક્રિકેટર રહી ચુક્યા છે. આ તસ્વીર પર પ્રિયંકા ચોપડા, કરિશ્મા કપુર જેવી અભીનેત્રીઓ એ પણ કોમેન્ટ કરી હતી. પ્રિયંકા ચોપરાએ પોતાની કોમેન્ટમાં લખ્યુ હતુ કે, તૈમુર ના જીન્સમાં જ છે. તો વળી દિલ્હી કેપીટલ્સે પણ કોમેન્ટ કરી હતી અને પ્રશંસકોનુ દિલ જીતી લીધુ હતુ, તેના સત્તાવાર એકાઉન્ટ મારફતે કરાયેલી કોમેન્ટમાં લખ્યુ હતુ કે, અમે તેને અમારી સાથે ગરજતો જોવાનુ પસંદ કરીશુ. એક સાચા નવાબ હંમેશા કૈપીટલ સિટી ના જ હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">