AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ભારત અને શ્રીલંકા બંને ટીમમાંથી કઈ ટીમ છે દમદાર, ભારત પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને આવી શકશે?

ભારતીય ટીમ આજે શ્રીલંકાની સામે વિશ્વ કપમાં લીગ મેચની છેલ્લી મેચ રમશે. ભારતીય ટીમ ઈચ્છશે કે છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવે. તેના માટે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવવુ પડશે. વિશ્વ કપના ઈતિહાસમાં ભારત અને શ્રીલંકા 9 વખત મેચ રમી ચૂક્યા છે. આ પહેલા રમાયેલી 7 મેચમાં શ્રીલંકાનું પલ્લુ ભારે રહ્યું છે. […]

જાણો ભારત અને શ્રીલંકા બંને ટીમમાંથી કઈ ટીમ છે દમદાર, ભારત પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને આવી શકશે?
| Updated on: Jul 06, 2019 | 7:02 AM
Share

ભારતીય ટીમ આજે શ્રીલંકાની સામે વિશ્વ કપમાં લીગ મેચની છેલ્લી મેચ રમશે. ભારતીય ટીમ ઈચ્છશે કે છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવે. તેના માટે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવવુ પડશે. વિશ્વ કપના ઈતિહાસમાં ભારત અને શ્રીલંકા 9 વખત મેચ રમી ચૂક્યા છે.

આ પહેલા રમાયેલી 7 મેચમાં શ્રીલંકાનું પલ્લુ ભારે રહ્યું છે. શ્રીલંકન ટીમે 8 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ત્યારે ભારતીય ટીમે 3 મેચમાં જીત મેળવી છે અને એક મેચનું પરિણામ આવ્યુ નથી. 2011 વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજની મેચમાં પણ ભારતીય ટીમનો પુરો પ્રયત્ન રહેશે કે તે શ્રીલંકાને હરાવીને વિશ્વ કપમાં પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવે પણ તેના માટે મેચ રમાવી ખુબ જરૂરી છે. જો મેચમાં વરસાદ પડશે તો દર્શકોની મજા બગાડશે અને મેચ પણ કેન્સલ થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

મેચ દરમિયાન 11 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ઈંગ્લેન્ડના સમયનુસાર 1થી 2 વાગ્યા સુધી હળવો વરસાદ પડી શકે છે. 70 ટકા સંભાવના છે કે મેચ દરમિયાન આકાશમાં વાદળો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે આ ગ્રાઉન્ડની પીચની વાત કરવામાં આવે તો ભારતીય ખેલાડીઓને આ પીચની યોગ્ય જાણકારી નથી. બેટસમેન માટે અનૂકૂળ પીચ છે. આ મેદાન પર મોટો સ્કોર બનાવવાની આશા છે. પ્રથમ 2 મેચમાં પીચે સ્પિનરોને ખુબ મદદ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">