IPLમાં મોટો ફેરફાર! ચેમ્પિયન ટીમને નહીં મળે 20 કરોડ રૂપિયા, હવે મળશે આટલી રકમ

BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ખર્ચમાં ઘટાડો (Cost Cutting) કરતાં ચેમ્પિયન અને રનર અપ ટીમને મળનારી રકમને 2019ની તુલનામાં અડધી કરવાનો નિર્ણય કર્યો છે. તમામ IPL ફ્રેન્ચાઈઝીસને મોકલેલા સર્કયુલરમાં BCCIએ સૂચિત કર્યુ છે કે IPL ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાની જગ્યાએ હવે માત્ર 10 કરોડ રૂપિયા મળશે. Economic slowdown hits the mighty Indian […]

IPLમાં મોટો ફેરફાર! ચેમ્પિયન ટીમને નહીં મળે 20 કરોડ રૂપિયા, હવે મળશે આટલી રકમ
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 6:37 AM

BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ખર્ચમાં ઘટાડો (Cost Cutting) કરતાં ચેમ્પિયન અને રનર અપ ટીમને મળનારી રકમને 2019ની તુલનામાં અડધી કરવાનો નિર્ણય કર્યો છે. તમામ IPL ફ્રેન્ચાઈઝીસને મોકલેલા સર્કયુલરમાં BCCIએ સૂચિત કર્યુ છે કે IPL ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાની જગ્યાએ હવે માત્ર 10 કરોડ રૂપિયા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BCCIના પત્ર મુજબ ખર્ચમાં ઘટાડાની પ્રક્રિયા હેઠળ નાણાકીય પુરસ્કારોને બીજી વખત નક્કી કરવામાં આવ્યા છે. ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાની જગ્યાએ 10 કરોડ રૂપિયા મળશે. ત્યારે રનર અપ ટીમને 12 કરોડ 50 લાખ રૂપિયાની જગ્યાએ 6 કરોડ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. ક્વોલિફાયરમાં હારનારી 2 ટીમને હવે 4 કરોડ 37 લાખ 50 હજાર રૂપિયા મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

BCCIના એક સૂત્રએ કહ્યું કે તમામ ફ્રેન્ચાઈઝીસ ખુબ જ સારી સ્થિતીમાં છે. તેમની પાસે આવક વધારવાના ઘણા રસ્તાઓ છે. આ કારણ છે કે ઈનામની રકમને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે IPL મેચની મેજબાની કરનારા રાજ્ય સંઘને 1 કરોડ રૂપિયા મળશે. જેમાં BCCI અને ફ્રેન્ચાઈઝી બંને 50 લાખ રૂપિયાનું યોગદાન આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે જાણવા મળ્યું છે કે BCCIના મધ્ય સ્તરના કર્મચારીઓને પહેલાની જેમ એશિયાઈ દેશની મુસાફરી માટે વિમાનમાં બિઝનેસ ક્લાસની ટિકિટ નહીં મળે. ઉલ્લેખનીય છે કે IPLની આ સિઝનની શરૂઆત 29 માર્ચે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે પ્રથમ મેચ રમવાની સાથે થશે.

આ પણ વાંચો: VIDEO: મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો, કમલનાથ સરકાર પર સંકટના વાદળો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">