IPL Auction 2021: અત્યાર સુધી વેચાયા આ ખેલાડીઓ, ક્રિસ મોરિસ 16. 25 કરોડ અને મેકસવેલ 14.25 કરોડમાં ખરીદાયા

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે  ચેન્નાઈમાં પૂર્ણ થયું હતું.  જેમાં અત્યાર સુધી વિદેશી અને ભારતીયો ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું છે.

IPL Auction 2021: અત્યાર સુધી વેચાયા આ ખેલાડીઓ, ક્રિસ મોરિસ 16. 25 કરોડ અને મેકસવેલ 14.25 કરોડમાં ખરીદાયા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:22 PM

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે  ચેન્નાઈમાં પૂર્ણ થયું હતું.  જેમાં અત્યાર સુધી વિદેશી અને ભારતીયો ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટીવ સ્મિથ, ક્રિસ મોરિસ, શકીબ અલ હસન, મોઈન અલી અને મેક્સવેલ જેવા ખેલાડીઓને અલગ અલગ ટીમે ખરીદ્યા છે. જેમાં ક્રિસ મોરિસ 16.25 કરોડ અને મેક્સવેલ 14. 25 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.

Steve Smith

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આઇપીએલ ઓક્શનમાં પ્રથમ ખેલાડી સ્ટીવ સ્મિથ બે કરોડ 20 લાખમાં દિલ્હી કેપિટલે ખરીદ્યો છે. આઈપીએલ 2021 આ વર્ષે વીવો આઈપીએલથી ઓળખાશે.

IPL Auction 2021 Steve Smith new

Grane Maxwell

IPL 2021 Auction Live: ગ્રેન મેક્સવેલને જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આજે 14.25 કરોડ પર પહોંચી ગયો છે. 67 મેચમાં 1867 રન તેણે 158ની એવરેજથી બનાવી છે, જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધી હતી. ચેન્નાઈ અને rcb વચ્ચે 2 કરોડથી શરૂ થયેલી બોલી વચ્ચે rcb આ બાજી મારી લીધી હતી.

IPL Auction 2021 Gleen Maxwell

IPL 2021 Auction Live: દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે chris morrisને  ખરીદવાને લઈને બારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો હતો.

Shakib Al Hasan

IPL Auction 2021માં બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર અને સ્પિનર Shakib Al Hasanને કેકેઆરએ 3.20 કરોડમાં ખરીદ્યો છે, શાકિબ અલ હસનની આઈપીએલ કારકિર્દીની શરૂઆત 2011માં થઈ હતી અને આજની તારીખમાં તેણે 63 મેચ રમી છે તેમજ 746 રન કર્યા છે. તેમજ તેણે 59 વિકેટ લીધી હતી. તેમને કેકેઆરએ રીલીઝ કર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2018માં ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સ માટે તે વર્ષ 2011થી 2017 સુધી રમ્યા હતા.

IPL Auction 2021 Shakib al hasan new

Dawid Malan

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું  ઓક્શન આજે  ચેન્નઈમાં શરૂ થયું છે . આંતરરાષ્ટ્રીય ટી -20 રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવનાર બેટ્સમેન Dawid Malan  પ્રથમ વખત ઓકશનમાં ભાગ લઈ રહ્યો છે. જેમાં Dawid Malanને પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. તેમની બેઝ પ્રાઈસ 1. 5 કરોડ હતી . Dawid Malan દુનિયાનો ટી-20  પ્રથમ કક્ષાનો બેટ્સમેન છે. તેમ છતાં તેની પર કોઈ ટીમે બોલી લગાવી ન હતી. જ્યારે પંજાબ કિંગ્સે તેમને બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.

Dawid mallan new

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">