Gujarat Titans : મેચને વધુ સારી બનાવવા અને જીતવા માટે કોઈ કચાશ રાખી નથી, ખેલાડીએ Single Leg Exercises કરી

હૈદરાબાદ સામે મોહમ્મદ શમી ( Mohammed Shami)જબરદસ્ત લયમાં જોવા મળ્યો હતો. તેણે ત્રણ મહત્વની સફળતા હાંસલ કરી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

Gujarat Titans :  મેચને વધુ સારી બનાવવા અને જીતવા માટે કોઈ કચાશ રાખી નથી, ખેલાડીએ  Single Leg Exercises કરી
હૈદરાબાદ સામે મોહમ્મદ શમી જબરદસ્ત લયમાં જોવા મળ્યો Image Credit source: FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 4:04 PM

IPL 2022 :આઈપીએલ 2022નો લગભગ અડધો પ્રવાસ પૂરો થઈ ગયો છે અને શુક્રવાર સુધીમાં લીગટ સ્ટેજની 42 મેચો રમાઈ ચૂકી છે. આ વખતે બે નવી ટીમ એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સે આઈપીએલમાં ડેબ્યુ કર્યું છે અને અત્યાર સુધીમાં બંને ટીમોનો દેખાવ સારો રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans), રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)મજબૂત ટીમો બનીને ઊભરી છે.

તેમની સફળતાનું રહસ્ય પાવર-પ્લે એટલે કે પહેલી 6 ઓવરની રમત છે. આ સમયમાં ટાઈટન્સની બોલિંગ અન્ય ટીમોની સરખામણીમાં ઘણી સારી છે.ગુજરાત ટાઈટન્સની એક તરફી જીતનું શ્રેય તેની જોરદાર ટીમને જાય છે, જે મેચને વધુ સારી બનાવવા અને સતત જીતવા માટે કોઈ કચાશ બાકી રાખતી નથી.

પાવર-પ્લેમાં સૌથી વધુ એટલે કે 17 વિકેટ્સ મેળવનારી ટીમ ગુજરાત ટાઈટન્સના મજબૂત ખેલાડીઓમાંથી એક છે બોલર મોહમ્મદ શમી, જેણે અત્યાર સુધીમાં 13 વિકેટ ઝડપી છે. તે પોતાની બોડીને ફિટ રાખીને દરેક સ્થિતિમાં ઢળવા અને વધુ સારી રમત માટે દરરોજ વિશેષ એક્સરસાઈઝ અપનાવે છે, તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે.આ વીડિયોમાં શમી સિંગલ લેગ વર્ક કરતો જોવા મળે છે.

 પોઈન્ટ ટેબલમાં ટોચ પર

આઈપીએલની આ સીઝનમાં જો કોઈ ટીમે સૌથી વધુ ચોંકાવી હોય તો તે ગુજરાત ટાઈટન્સ જ છે. હરાજી પછી કહેવાતું હતું કે હાર્દિક પંડ્યાની ટીમમાં બેટ્સમેનોની અછત છે. પરંતુ ગુજરાતે આ ચર્ચાઓ પર વિરામ લગાવતા સાતમાંથી 7 મેચ જીતી લીધી છે. આ ટીમ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેણે એકમાત્ર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :

Surat : હવે વેક્સિનેશનની કામગીરીનો હવાલો મળતા માધ્યમિક શાળાનાં કર્મચારીઓમાં રોષ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">