IPL 2021 Schedule: મુંબઈ ઇન્ડીયન્સની નજર ટાઇટલ હેટ્રિક પર, જાણો- રોહિતની ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ

કોરોના વાયરસને કારણે ટુર્નામેન્ટ બંધ થઈ તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે સિઝનની સારી શરૂઆત કરી ન હતી અને ટીમે 7 માંથી માત્ર 4 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી હતી.

IPL 2021 Schedule: મુંબઈ ઇન્ડીયન્સની નજર ટાઇટલ હેટ્રિક પર, જાણો- રોહિતની ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ
ipl 2021 mumbai indians full schedule of matchces date venue and time
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 12:43 PM

IPL 2021 Schedule: IPL 2021 સીઝનનો બીજો ભાગ શરૂ થવા માટે વધારે સમય બાકી નથી. કોરોના વાયરસ (Corona virus) મહામારી પછી અધવચ્ચે બંધ કરાયેલી ટુર્નામેન્ટ હવે 19 સપ્ટેમ્બરથી લગભગ સાડા ચાર મહિના પછી ફરી શરૂ થઈ રહી છે. પહેલા ભાગમાં 29 મેચ રમાઈ હતી અને હવે બાકીની 31 મેચ દુબઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) વચ્ચેની મેચથી શરૂ થશે.

આ સાથે નજર મુંબઈ ઇન્ડિયન્સ પર રહેશે, જેમણે ગત સિઝનમાં યુએઈમાં સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. બધાની નજર આ પર રહેશે કે શું મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ટાઇટલ હેટ્રિક ફટકારી શકશે? પરંતુ તે પહેલા પ્રશ્ન એ છે કે શું ટીમ પહેલા હાફના ઉતાર-ચઢાવના ફોર્મમાંથી બહાર આવી શકશે?

આ સિઝનની શરૂઆત રોહિત શર્મા(Rohit Sharma)ના નેતૃત્વવાળી આઈપીએલની સૌથી સફળ ટીમ એમઆઈ(MI) માટે સારી નહોતી અને ટીમે પ્રથમ 7 માંથી માત્ર 4 મેચ જીતી હતી, જ્યારે તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે આ ટીમ દિલ્હી, ચેન્નઈ અને બેંગ્લોર બાદ 8 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે. ટીમની આ સ્થિતિ અંગે સૌથી મોટી ચિંતા એ છે કે, શું બેટિંગ ફોર્મ આ ભાગમાં યોગ્ય રહેશે કે કેમ, કારણ કે પ્રથમ 7 મેચમાં ટીમ 150 થી 160 વચ્ચે સ્કોર કરવામાં સફળ રહી હતી. માત્ર ચેન્નઈ સામેની એક મેચમાં, કિરેન પોલાર્ડ (Kieran Pollard)ની તોફાની ઇનિંગ્સની મદદથી ટીમે 200 થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

UAEમાં મુંબઈ ઇન્ડિયન્સનું સંપૂર્ણ શેડ્યૂલ

મુંબઈએ આ સિઝનમાં લીગ સ્ટેજની બાકીની 7 મેચમાંથી 3 આબુ ધાબીમાં રમવાની છે, જ્યારે શારજાહ અને દુબઈ (Dubai)માં 2-2 મેચ રમવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની બાકીની 7 મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ (Schedule)નીચે મુજબ છે-

  • – 19 સપ્ટેમ્બર (રવિવાર): મુંબઈ વિ ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • – 23 સપ્ટેમ્બર (ગુરુવાર): મુંબઈ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • – 26 સપ્ટેમ્બર (રવિવાર): મુંબઈ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ
  • – 28 સપ્ટેમ્બર (ગુરુવાર): મુંબઈ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • – 02 ઓક્ટોબર (શનિવાર): મુંબઈ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3:30, શારજાહ
  • – 05 ઓક્ટોબર (મંગળવાર): મુંબઈ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, શારજાહ
  • – 08 ઓક્ટોબર (શુક્રવાર): મુંબઈ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, બપોરે 3:30, અબુ ધાબી

IPL 2021 ક્રિકેટ ચાહકોની નજર હવે આઈપીએલ 2021 (Indian Premier League) તરફ ગઈ છે અને આ ટુર્નામેન્ટ હાલમાં ચાહકોમાં ચર્ચાનો એકમાત્ર વિષય છે. ટુર્નામેન્ટનો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં શરૂ થવા જઈ રહ્યો છે. સિઝનમાં હજુ 31 મેચ બાકી છે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ (IPL Governing Council)અને યુએઈ સરકારે નિર્ણય લીધો છે, BCCI  (Board of Control for Cricket in India)અને UAE (UAE) સરકારે મળીને ચાહકોને IPL 2021 (Indian Premier League)માટે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ પતિ નિકને તેના જન્મદિવસ પર Kiss સાથે શુભેચ્છા પાઠવી, જુઓ આ કપલના રોમેન્ટિક ફોટા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">