IPL 2021 DCvsSRH: મેચમાં ટાઈ પડતા સિઝનમાં પ્રથમ સુપર ઓવર રમાઈ, દિલ્હી સામે હૈદરાબાદની હાર

આઈપીએલ 2021ની આજે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવીને દિલ્હીએ સિઝનની ચોથી મેચ જીતી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

IPL 2021 DCvsSRH: મેચમાં ટાઈ પડતા સિઝનમાં પ્રથમ સુપર ઓવર રમાઈ, દિલ્હી સામે હૈદરાબાદની હાર
Delhi vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:56 PM

આઈપીએલ 2021ની આજે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવીને દિલ્હીએ સિઝનની ચોથી મેચ જીતી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. દિલ્હીએ પૃથ્વી શો (Prithvi Shaw) એ ફીફટી કરી હતી. પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી ઓપનરોએ નોંધાવી હતી. 20 ઓવરમાં દિલ્હીએ 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા. જવાબમાં કેન વિલિયમસનના અર્ધશતક સાથે મેચને રોમાંચક સ્થિતીમાં પહોંચાડતી રમત રમી હતી. 20 ઓવરના અંતે હૈદરાબાદે 7 વિકેટે 159 રન કર્યા હતા. સિઝનની પ્રથમ મેચ ટાઈને લઈ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરના અંતે જીત દિલ્હીને મળી હતી.

સુપર ઓવર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને કેન વિલિયમસને બેટીંગ કરતા 7 રન કર્યા હતા. જે દરમ્યાન વિલિયમસને એક ચોગ્ગો ફટકાર્યો હતો. વોર્નરે બે રન ઝડપથી લેવાના પ્રયાસમાં શોર્ટ રન લેતા એક રન જ અપાયો હતો. આમ દિલ્હી સામે 8 રનનું ટાર્ગેટ આવ્યુ હતુ. દિલ્હી તરફથી અક્ષર પટેલે બોલીંગ કરી હતી. જવાબમાં દિલ્હી તરફથી ઋષભ પંત અને શિખર ધવને બેટીંગ સંભાળી હતી. પંતે એક ચોગ્ગો લગાવ્યો હતો. દિલ્હીએ સુપર ઓવરમાં 8 રન કરીને જીત મેળવી હતી. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને બોલીંગ કરી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

કેન વિલિયમસને એક છેડા પરથી લડત આપી સરકતી જતી મેચને બચાવી હતી, પરંતુ સામેના છેડે વિકેટ એક બાદ એક ચાલતી જ રહી હતી. તેણે 51 બોલમાં 66 રન કર્યા હતા. અંતમાં તેને સૂચિથે સાથ આપી લક્ષ્યાંક સુધી ચોગ્ગા છગ્ગા વડે તેણે પહોંચાડી હતી. હૈદરાબાદે શરુઆતમાં જ કેપ્ટન ડેવિડ વોર્નરની વિકેટ રન આઉટ દ્વારા 28 રનના સ્કોર પર ગુમાવી હતી. ઓપનર જોની બેયરિસ્ટોએ 18 બોલમાં 38 રનની ધુંઆધાર રમત રમી હતી. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. વિરાટ સિંહે 14 બોલ રમીને 4 રન કર્યા હતા. કેદાર જાદવ સ્ટંપિગ આઉટ થતાં 9 રન કરીને પરત પેવેલિયન ફર્યો હતો. અભિષેક શર્મા 5 રન કરી આઉટ થયો હતો.

આમ નિયમિત રીતે વિકેટો ગુમાવતા અંતમાં હૈદરાબાદે વિકેટ ગુમાવી હતી. રાશિદ ખાન પ્રથમ બોલે જ શૂન્ય રને વિકેટ ગુમાવી હતી. વિજય શંકર 8 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. જગદીશ સૂચિથે 6 બોલમાં 14 રન કર્યા હતા. મેચ અંતમાં બરાબરી પર રહી હતી.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

અક્ષર પટેલે 4 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. તેણે તેના સ્પેલની અંતિમ ઓવર દરમ્યાન પ્રથમ બંને બોલ પર સળંગ બે વિકેટ ઝડપી હતી. અક્ષરે 27 રન આપ્યા હતા. આવેશ ખાને 4 ઓવર કરીને 34 રન આપી 3 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી, તેણે 31 રન આપ્યા હતા. અશ્વિને 4 ઓવર કરીને 27 રન આપ્યા હતા. કાગીસો રબાડાએ 3 ઓવર કરીને 25 રન આપ્યા હતા. માર્કસ સ્ટોઈનિશે એક જ ઓવર કરીને 12 રન ગુમાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ

ટોસ જીતીને દિલ્હીએ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. પૃથ્વી શોએ શાનદાર ફીફટી ફટકારી હતી. 39 બોલમાં 53 રન ફટકાર્યા હતા. જ્યારે શિખર ધવને 26 બોલમાં 28 રન કર્યા હતા. બંનેએ 81 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. કેપ્ટન ઋષભ પંતે 27 બોલમાં 37 રન કર્યા હતા. જ્યારે શિમરોન હેયટમરે એક રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટીવ સ્મિથે 25 બોલમાં 34 રન કર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

હૈદરાબાદે દિલ્હીના બેટ્સમેનોની વિકેટ મેળવવા માટે ખૂબ જ કમર કસવી પડી હતી. રાશિદ ખાને એક વિકેટ શિખર ધવનના સ્વરુપમાં ઝડપી હતી. 4 ઓવર કરી 31 રન આપ્યા હતા. જ્યારે સિધ્ધાર્થ કૌલે 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદે 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા. વિજય શંકરે 3 ઓવરમાં 19 રન આપ્યા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">