IPL 2021: ગઇ સિઝન સાથે તુલના કરતા ધોનીએ કહી આવી વાત, સિઝનમાં લગાતાર પાંચ મેચ જીત્યુ છે ચેન્નાઇ

આઇપીએલ ની ગઇ સિઝનમાં એમએસ ધોની (MS Dhoni) ની આગેવાની ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ પ્લેઓફ પણ પહોંચી શકી નહોતી. કેટલીક અંતિમ મેચોને છોડીને જોવામાં આવે તો ગઇ સિઝનમાં ચેન્નાઇનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ.

IPL 2021: ગઇ સિઝન સાથે તુલના કરતા ધોનીએ કહી આવી વાત, સિઝનમાં લગાતાર પાંચ મેચ જીત્યુ છે ચેન્નાઇ
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 11:07 AM

આઇપીએલ ની ગઇ સિઝનમાં એમએસ ધોની (MS Dhoni) ની આગેવાની ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ પ્લેઓફ પણ પહોંચી શકી નહોતી. કેટલીક અંતિમ મેચોને છોડીને જોવામાં આવે તો ગઇ સિઝનમાં ચેન્નાઇનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ.

આ વર્ષ આઇપીએલ 2021 ની શરુઆતની પ્રથમ મેચમાં જ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે ચેન્નાઇ એ હારનો સામનો કરવો પડ્યો હતો. શરુઆતને જોઇને આ વર્ષે પણ સ્થિતી એવી જ લાગી રહી હતી, પરંતુ ગત સિઝન કરતા આ વખતે ચેન્નાઇ એક અલગ જ જોશ સાથે મેદાને ઉતરી છે. તેના આ નવા જોશ સાથે તેણે એક બાદ એક જીત હાંસલ કરી લગાતાર પાંચ મેચ જીતી લીધી છે.

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે CSK એ મેચ રમી હતી. ચેન્નાઇએ વિજયી લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવીને જ 19 મી ઓવરમાં હાંસલ કરી લીધુ હતી. આમ હૈદરાબાદને 7 વિકેટે ચેન્નાઇએ હાર આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યુ હતુ કે, દિલ્હીમાં આ પ્રકારની પિચની આશા નહોતી. અમે શાનદાર બેટીંગ કરી હતી, મતલબ એ પણ નથી કે અમે બોલીંગ સારી નહોતી કરી. આશ્વર્ય છે કે દિલ્હીમાં વિકેટ આટલી સારી હતી અને ઝાકળની પણ પરેશાની નહોતી. ઓપનર જોડીએ સારી ભાગીદારી રમત રમી હતી.

પાછળના વર્ષની સિઝનની તુલના આ વર્ષ ના પ્રદર્શન સાથે ધોનીએ કર્યુ હતુ. કહ્યુ હતુ કે, ખેલાડીઓએ આ વર્ષે વધારે જવાબદારી લીધી છે. જો તમે પાછળના આઠ થી દશ વર્ષને જુઓ તો અમારી ટીમમાં વધારે કંઇ બદલાવ નથી થયો. અમે એ ખેલાડીઓને પણ સરાહના કરીએ છીએ કે, જેમને મોકો નથી મળ્યો. ભરોસો કાયમ રાખવાની કોશિષ કરીએ છીએ, જ્યારે પણ મોકો મળે તમારે તેના માટે તૈયાર રહેવુ જઇએ. ડ્રેસિંગ રુમમાં સારો માહોલ રાખવો મહત્વપૂર્ણ છે. અમારે એ ખેલાડીઓને પણ શ્રેય આપવો પડશે કે જે નથી રમી રહ્યા.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">