IPL 2020: શિખર ધવનને જરુર છે વધુ ચાર છગ્ગાની, આ સાથે જ 100 સીક્સર ક્લબમાં જાડાશે

ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકો ના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન રહેતા. હાલમાં તે આઇપીએલની દિલ્હી કેપીટલ્સ ની ટીમ નો સભ્ય છે. આઇપીએઅલ ની બીજી મેચ દરમ્યાન શિખર ધવનને અર્ધ શતકના મામલામાં બીજા નંબરનો ખેલાડી બનવાનો મોકો છે. શિખર ધવન […]

IPL 2020: શિખર ધવનને જરુર છે વધુ ચાર છગ્ગાની, આ સાથે જ 100 સીક્સર ક્લબમાં જાડાશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 20, 2020 | 5:48 PM

ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકો ના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન રહેતા. હાલમાં તે આઇપીએલની દિલ્હી કેપીટલ્સ ની ટીમ નો સભ્ય છે. આઇપીએઅલ ની બીજી મેચ દરમ્યાન શિખર ધવનને અર્ધ શતકના મામલામાં બીજા નંબરનો ખેલાડી બનવાનો મોકો છે. શિખર ધવન દ્રારા અત્યાર સુધીમાં 159 આઇપીએલ મેચ રમી છે. જેમાં તેણે 37 અર્ધ શતક અત્યાર સુધી લગાવ્યા છે. જોતે વધુ એક અર્ધ શતક લગાવે છે તો તે, સુરેશ રૈના સાથેના બીજા સ્થાન પર અર્ધન શતક ના મામલામાં નોંધાવી શકે છે. રૈનાની આઇપીએલમાં ગેરહાજરીને લઇને શિખર માટે બીજા સ્થાન ને જાળવી રાખવા માટે મોકો છે.

જોકે રૈના અને ધવન બંને એક જ સ્થાન પર બરાબરી કરી શકે છે.  બીજા સ્થાન પર પહોંચવા માટે માત્ર એક અર્ધ શતકની જરુર છે અને એ શિખર ધવન માટે મુશ્કેલ કામ નથી. જો તે અર્ધ શતક બનાવવા માં સફળ રહે છે તો તે સુરેશ રૈની સાથે બીજા સ્થાન નો ખેલાડી બની શકે છે.  પહેલા સ્થાન પર અર્ધ શતકના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન ડેવીડ વોર્નર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તો વળી, ધવન 11 મો એવો ખેલાડી બનવાનો મોકો છે કે જેણે આઇપીએલમં 100 છગ્ગા લગાવ્યા હોય. આ પ્રકારની નામના મેળવવા માટે હજુ પોતાના બેટ થી બીજા વધુ ચાર છગ્ગા મારવાનુ પરાક્રમ શિખર ધવને કરવુ જરુરી છે.  આમ કરવા થી તે દુનિયાનો 19 મો ખેલાડી પણ બની શકે છે. કે જેઓ 100 સિક્સર ધરાવે છે.

કોચ રિકી પોન્ટીંગે આ અગાઉ પણ કહ્યુ હતુ કે શિખર ધવનની પાછળની સિઝન ખુબ શાનદાર રહી હતી. આશા છે કે આ વર્ષે પણ એટલુ જ શાનદાર પ્રદર્શન દર્શાવે અને ટીમને પૃથ્વી સાથે મળીને એૈટેક થી આગળ વધારે.

આ પણ વાંચોઃIPL 2020: દિલ્હી અને પંજાબની મેચ પહેલા પરસેવો વહાવતા ખેલાડીઓની તસવીરો આવી સામે, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">