IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચે પહેલો મુકાબલો, ગુજરાતી આ બે ખેલાડી પર રહેશે પ્રતિસ્પર્ધી ટીમની નજર

IPL 2020માં એકતરફ જ્યારે વિદેશી ખેલાડીઓની બોલબાલા છે ત્યારે ગુજરાતી ખેલાડીઓ પણ કઈ પાછળ રહે તેમ નથી. આઈપીએલની 13માં સિઝનમાં આ વખતે 8 ગુજરાતી ખેલાડી રમી રહ્યા છે. વિવિધ ટીમમાં મહત્વનો ભાગ બનેલા આ ખેલાડી વચ્ચે વાત એવા બે ગુજરાતી ખેલાડીની છે કે જે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે અને આ ખેલાડી પાછા સગપણમાં […]

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચે પહેલો મુકાબલો, ગુજરાતી આ બે ખેલાડી પર રહેશે પ્રતિસ્પર્ધી ટીમની નજર
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 6:31 PM

IPL 2020માં એકતરફ જ્યારે વિદેશી ખેલાડીઓની બોલબાલા છે ત્યારે ગુજરાતી ખેલાડીઓ પણ કઈ પાછળ રહે તેમ નથી. આઈપીએલની 13માં સિઝનમાં આ વખતે 8 ગુજરાતી ખેલાડી રમી રહ્યા છે. વિવિધ ટીમમાં મહત્વનો ભાગ બનેલા આ ખેલાડી વચ્ચે વાત એવા બે ગુજરાતી ખેલાડીની છે કે જે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે અને આ ખેલાડી પાછા સગપણમાં એકબીજાનાં ભાઈ છે.આજે જ્યારે CSK સાથે ભલે શરૂઆતનો મુકાબલો હોય પણ એક મહામુકાબલા તરીકે તેને જોવામાં આવે છે, તેવામાં પંડ્યા બંધુઓ પર ટીમ અને પ્રતિસ્પર્ધિ ટીમ બંનેની નજર રહી છે.

વાત કરી રહ્યા છે હાર્દિક અને કૃણાલ પંડ્યાની કે જે હાલમાં બેટીંગની સાથે બોલીંગમાં પણ આ ટીમ માટે પાયાની ભૂમિકામાં છે. ઘણાં સમયતી મુંબઈ માટે IPLમાં રમી રહેલા હાર્દિકની વાત કરીએ તો હાર્દિક વડોદરાનો છે, જમણેરી ફાસ્ટ બોલર સહિત તે જમણેરી બેટ્સમેન પણ છે એટલે કે ઓલરાઉન્ડરની ભૂમિકા તે ભજવી રહ્યો છે. આત્મવિશ્વાસથી ભરપૂર આ બેટ્સમેન કોઈપણ દિવસ પ્રેશરની પોતાના પર હાવી નથી થવા દેતો જેને લઈને તેની નેચરલ બેટીંગ સામે આવે છે. વર્ષ 2015ની સિઝન બાદ તેનો સિતારો બુલંદી પર રહ્યો છે. RCB સામેની તેની ઈનીંગને ખાસ યાદગાર ગણવામાં આવે છે કેમકે તે સમયે મુંબઈને 2 ઓવરમાં 30 રનની જરૂર હતી ત્યારે તેણે બીજા જ બોલ પર 6 ફટકારી હતી. એમ તો 8 બોલમાં 21 રન ફટકારીને તેેણ ટીમને વિજય અપાવી દીધો હતો.

IPLની 12માં સિઝનમાં તેણે 400 રન બનાવ્યા સાથે જ તેણે 14 વિકેટ પણ લીધી હતી. પીઠની ઈજામાંથી મુશ્કેલીથી તે બહાર આવ્યો છે અને ફરી એકવાર તેની તોફાની બેટીંગ અને બોલીંગ જોવા માટે સૌ કોઈ આતુર છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

કૃણાલ પંડ્યા

વાત કૃણાલ પંડ્યાની કરીએ તો તે બોલ અને બેટ બંનેથી યોગદાન જરૂર આપે છે અને અગર બંને લેવલ પર તે નિષ્ફળ પણ જાય તો તેનું યોગદાન ફીલ્ડીંગમાં હશે જ. એક કમિટેડ ક્રિકેટર તરીકે મુંબઈ ઈન્ડિયન્સમાં જાણીતા કૃણાલ પંડ્યાએ તેની ત્રીજી સિઝન સુધીમાં 228 રન અને 14 ઈનીંગમાં 12 વિકેટ પણ ઝડપી છે. 2017 અને 2019નાં મુંબઈએ જીતેલા ટાઈટલ સમયે પ્રેસર સમયે તેણે કેળવેલા અનુભવને લઈને મુંબઈ સાથે તેમે જોડી રાખ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">