INDW vs RSAW: વન ડે ક્રિકેટમાં મિતાલી રાજ આમ કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની

દક્ષિણ આફ્રિકા (South Africa)ની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચોની સિરીઝ રમાઈ રહી છે. ચોથી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ આ દરમ્યાન રમાઈ છે.

INDW vs RSAW: વન ડે ક્રિકેટમાં મિતાલી રાજ આમ કરનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની
Mithali Raj
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 14, 2021 | 6:12 PM

દક્ષિણ આફ્રિકા (South Africa)ની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચોની સિરીઝ રમાઈ રહી છે. ચોથી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ આ દરમ્યાન રમાઈ છે. ટીમ ઇન્ડીયા (Team India)ની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) 45 રનની ઈનીંગ રમી હતી. તેની ઈનીંગ સાથે તેણે વન ડે ઈન્ટરનેશનલમાં 7,000 રનનો આંકડો પાર કરી લીધો છે. વન ડે ઈન્ટરનેશનલમાં 7,000 રન કરનારી મિતાલી રાજ વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની ચુકી છે. મિતાલીએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદ સાથે આ ઈનીંગ રમી હતી. વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાવાળી મહિલા ક્રિકેટરોમાં બીજા નંબર પર શૈલેર્ટ એડવર્ડ (Charlotte Edwards) છે. જેના ખાતામાં 5,992 રન છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વન ડેમાં 6,000 રનના આંકડાને પણ પાર કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર પણ મિતાલી રાજ હતી. મિતાલી રાજે 213 મેચમાં 50.49ની સરેરાશથી 7,019 રન બનાવ્યા છે. મિતાલીએ કેરિયર દરમ્યાન 7 શતક અને 54 અર્ધશતક લગાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર નોટ આઉટ 125 રન છે. પાછળની મેચમાં જ મિતાલીએ 10,000 ઈન્ટરનેશનલ રનનો આંકડો પાર કર્યો હતો. આમ કરનારી મિતાલી રાજ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.

મેચની જો વાત કરવામાં આવે તો ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. પૂનમ રાવતે નોટઆઉટ 104 રન કર્યા હતા. હરમનપ્રિત કૌર એ ધુંઆધાર 54 રન 35 બોલમાં બનાવ્યા હતા. તેણે તેની આ શાનદાર ઈનીંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. જોકે ભારતે મેચને 7 વિકેટે ગુમાવી હતી.

આ પણ વાંચો: Mamta Banerjee પર હુમલાના કોઈ જ સબૂત નહીં, આ માત્ર હતો એક અકસ્માત: ચૂંટણી પંચ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">