AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઑસ્ટ્રૅલિયાના સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સદી છતાં વિરાટની સેનાએ બાંધી કાળી પટ્ટી, જાણો કેમ ?

2 જાન્યુઆરી, 2019 સાંજે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું નિધન થયું અને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર સહીત અનેક લોકોએ હાજરી આપી. ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ખેલાડીઓ ચાર મેચની સિરીઝની અંતિમ […]

ઑસ્ટ્રૅલિયાના સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સદી છતાં વિરાટની સેનાએ બાંધી કાળી પટ્ટી, જાણો કેમ ?
indian cricketer tied black ribbon
| Updated on: Jan 03, 2019 | 9:39 AM
Share

2 જાન્યુઆરી, 2019 સાંજે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું નિધન થયું અને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર સહીત અનેક લોકોએ હાજરી આપી.

Ramakant Achrekar

ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ખેલાડીઓ ચાર મેચની સિરીઝની અંતિમ મેચના પહેલા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા જે ક્રિકેટ કોચ રમાકાંત અચરેકરને શ્રદ્ધાંજલિ આપવા માટે હતી. કોચ રમાકાંતે 87 વર્ષની ઉંમરે બુધવારની સાંજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

indian cricketer tied black ribbon

ઉલ્લખનીય છે કે રમાકાંત અચરેકરે સચિન તેંડુલકર, વિનોદ કાંબલી સહીત અનેક દિગ્ગ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે.

Ramakant Achrekar

[yop_poll id=449]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
g clip-path="url(#clip0_868_265)">