AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, જાણો

ભારતીય પેરા-એથ્લીટ નીરજ યાદવનું 42 વર્ષની વયે નિધન થયું છે. કથિત આત્મહત્યાનું કારણ ડોપિંગ પ્રતિબંધને કારણે માનસિક તણાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Breaking News : નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, જાણો
| Updated on: Oct 28, 2026 | 1:16 PM
Share

ભારતીય પેરા-એથ્લીટ નીરજ યાદવના નિધનના સમાચારથી રમતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 42 વર્ષીય નીરજ યાદવે કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, તેમણે પોતાના ઘરે ઝેર પી લીધું હતું. ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, નીરજનો મૃતદેહ હોસ્પિટલમાં હતો, જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી.

નીરજ યાદવે આત્મહત્યા શા માટે કરી તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જોકે, અહેવાલો મુજબ, આ વર્ષે જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. ડોપિંગના આરોપસર તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાની પણ ચર્ચા છે, પરંતુ તેમના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નીરજના આ પગલા પાછળનું કારણ તેમને ખબર નથી. તેમણે કહ્યું કે રમતવીરોએ કારકિર્દીમાં આવતા ઉતાર-ચઢાવનો ધીરજપૂર્વક સામનો કરવો જોઈએ. નીરજના નિધનથી ભારતીય પેરા-એથ્લેટિક્સ જગતને મોટી ખોટ પડી છે.

એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો

નીરજ યાદવ ભારતના પ્રતિભાશાળી પેરા-એથ્લીટ્સમાંના એક હતા. તેમણે એશિયન પેરા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમણે 2018માં જકાર્તા અને 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. બાળપણમાં સાત વર્ષની ઉંમરે તેમને પોલિયો થયો હતો. તેમ છતાં, તેમણે હિંમત હાર્યા વિના રમતગમતમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં વ્હીલચેર ટેનિસમાં રસ દાખવ્યા બાદ તેમણે પેરા-એથ્લેટિક્સમાં પોતાની કારકિર્દી બનાવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી હતી.

લાહોરમાં પાકિસ્તાનની શરમજનક હાર, શ્રીલંકાએ માત્ર 18.1 ઓવરમાં આપી માત

Follow Us
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">