AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvsAUS 1’st Test : ટોસ જીતી ધીમી બેટીંગ કરતા ભારતે દિવસના અંતે 6 વિકેટે 233 રન કર્યા

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ વાર પિંક બોલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચ માટેની સીરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. આજે પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 233 રન કર્યા હતા. પ્રથમ દિવસીય રમતના અંત સમયે રિદ્ધીમાન સાહા 9 અને આર અશ્વિન 15 રન બનાવી રમી રહ્યા […]

INDvsAUS 1'st Test : ટોસ જીતી ધીમી બેટીંગ કરતા ભારતે દિવસના અંતે 6 વિકેટે 233 રન કર્યા
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 17, 2020 | 5:59 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ વાર પિંક બોલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચ માટેની સીરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. આજે પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 233 રન કર્યા હતા. પ્રથમ દિવસીય રમતના અંત સમયે રિદ્ધીમાન સાહા 9 અને આર અશ્વિન 15 રન બનાવી રમી રહ્યા હતા. INDvsAUS

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. આમ પ્રથમ બેટીંગ માટે મેદાન પર આવેલી ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોને પ્રથમ ઓવરના બીજા જ બોલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. મિશેલ સ્ટાર્કે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મયંક અગ્રવાલને પણ પેટ કમિન્સે અંદર આવતા બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. મયંકે 2 ચોગ્ગા સાથે 40 બોલમાં 17 રન બનાવીને વિકેચ ગુમાવી હતી. ભારતને ત્રીજી વિકેટ ચેતેશ્વર પુજારાની ગુમાવી હતી. પુજારાએ 160 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લીયોને માર્નસ લાબુશાનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ 74 રનની ઇનીંગ રમી હતી, જોકે તે રન આઉટ થયો હતો. અજીંક્ય રહાણે પણ 42 રન પર મિશેલ સ્ટાર્કનો શિકાર થયો હતો.

INDvsAUS

ઓસ્ટ્રેલીયાના બોલરોએ પિંક બોલના અનુભવ પ્રમાણે ભારતીય બેટ્સમેનોને લાંબો સમય ક્રિઝ પર ટકવા નહોતા દિધા.. મિશેલ સ્ટાર્કે શાનદાર બોલીંગ કરતા પ્રથમ દિવસે જ તેણે બે વિકેટ હાંસલ કરી હતી. જેમાં તેણે મેચની પ્રથમ ઓવરના બીજા જ બોલે પૃથ્વી શોને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ ઉપરાંત જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોને એક એક વિકેટ ઝડપી હતી.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">