વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી

દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલાં બેટિંગ કરીને ભારતીય ટીમની સામે 228 રનનું લક્ષ્ય રાખ્યું હતું. આ લક્ષ્યને સર કરતા ભારતીય ટીમના રોહિતે 128 બોલમાં સદી પણ ફટકારી હતી. રોહિત શર્મા સદી ફટકારવાની સાથે ભારતના જ એક દિગ્ગજ ખેલાડી ગાંગુલીથી આગળ નીકળી ગયા છે. ગાંગુલીએ વિશ્વકપમાં 22 સદી ફટકારી છે જેનો રેકોર્ડ રોહિત શર્મા તોડી નાખ્યો છે. […]

વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી
TV9 WebDesk8

|

Jun 05, 2019 | 5:21 PM

દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલાં બેટિંગ કરીને ભારતીય ટીમની સામે 228 રનનું લક્ષ્ય રાખ્યું હતું. આ લક્ષ્યને સર કરતા ભારતીય ટીમના રોહિતે 128 બોલમાં સદી પણ ફટકારી હતી.

રોહિત શર્મા સદી ફટકારવાની સાથે ભારતના જ એક દિગ્ગજ ખેલાડી ગાંગુલીથી આગળ નીકળી ગયા છે. ગાંગુલીએ વિશ્વકપમાં 22 સદી ફટકારી છે જેનો રેકોર્ડ રોહિત શર્મા તોડી નાખ્યો છે. જો ભારતના બેટસમેનની વાત કરીએ તો વિશ્વકપના ઈતિહાસમાં નોંધાયેલી આ 26મી સદી છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું છે. ભારતે 47.3 ઓવરમાં 6 વિકેટ સાથે આ લક્ષ્યને પાર પાડી દીધું છે. આમ ભારતે વિશ્વકપનો પ્રથમ મેચ પોતાના નામે કરી લીધો છે. વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati