કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!

ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચે વનડે મેચ યોજાવાની છે. આ મેચને લઈને ટીમ કાંગડા એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાં બંને ટીમનું ક્રિકેટના ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને રાજ્ય સરકારે કોરોનાના વધતા જતા કેસની સામે એડવાઈઝરી જારી કરી છે અને કોઈ મોટા મેળાવડા ના યોજવા માટે સલાહ આપી […]

કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:18 PM

ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચે વનડે મેચ યોજાવાની છે. આ મેચને લઈને ટીમ કાંગડા એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાં બંને ટીમનું ક્રિકેટના ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને રાજ્ય સરકારે કોરોનાના વધતા જતા કેસની સામે એડવાઈઝરી જારી કરી છે અને કોઈ મોટા મેળાવડા ના યોજવા માટે સલાહ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો કે આ આયોજન અંગે પણ પ્રશાસને બીસીસીઆઈને પત્ર લખ્યો છે અને તેમાં કહ્યું કે કોરોનાને લઈને તમામ જવાબદારી બીસીસીઆઈની રહેશે. આ અંગે શું શું ઉપાયો કરવામાં આવ્યા તેની પણ જાણકારી પ્રશાસને બીસીસીઆઈ પાસેથી માગી છે. જો કે બોર્ડ દ્વારા કોઈપણ પ્રત્યુત્તર મળ્યો નથી.

આ પણ વાંચો :   હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સિંધિયાએ પહેલીવાર મીડિયાના સવાલનો આપ્યો જવાબ!

india-and-southafrica-cricket-teams-reach-dharamshala-administration-warns-bcci-to-COVID 19

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય ટીમમાં એક ખેલાડીએ જ પહેર્યું હતું માસ્ક કોરોનાને અટકાવવા માટે માસ્ક ખૂબ જ જરૂરી છે. જો કે ભીડ આવી હોવા છતાં તમામ ભારતીય ખેલાડીઓમાંથી માત્ર એક યુજવેન્દ્ર ચહલે માસ્ક પહેર્યું. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ટીમ સાથે કાંગડા એરપોર્ટ પહોંચ્યા નહોતા તે અલગ ફ્લાઈટથી આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">