IND vs SA U-19 World Cup : ભારતે જીત સાથે કરી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 45 રનથી હરાવ્યું, વિકીએ ઝડપી 5 વિકેટ

U-19 World Cup 2022 : અંડર-19 વર્લ્ડ કપ 2022ની ચોથી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમના સુકાની યશ ધુલની શાનદાર ઇનિંગ અને વિકી ઓસ્તવાલની શાનદાર બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાએ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ જીતી લીધી હતી.

IND vs SA U-19 World Cup : ભારતે જીત સાથે કરી શરૂઆત, દક્ષિણ આફ્રિકાને 45 રનથી હરાવ્યું, વિકીએ ઝડપી 5 વિકેટ
IND vs SA U-19 World Cup 2022, Indian team starts with a win
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:50 AM

ભારતે 2022ના અંડર-19 વર્લ્ડ કપની  (U-19 World Cup) શરૂઆત જીત સાથે કરી હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને (South Africa) 45 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ( Team India) 46.5 ઓવરમાં 232 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 45.4 ઓવરમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન યશ ધુલ (Yash Dhul) અને સ્પિનર ​​વિકી ઓસ્તવાલ (Vicky Ostwal) ટીમ ઈન્ડિયાની જીતના મુખ્ય હીરો હતા. કેપ્ટન યશ ધુલે 82 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિકીએ સારી બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ 232 રન બનાવીને ઓલઆઉટ થઈ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરેલા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમે માત્ર 11 રનના સ્કોર પર પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શેખ રશીદ અને સુકાની યશ ધુલે ઈનિંગને સંભાળી લીધી અને ત્રીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી.

રાશિદ 54 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી યશે નિશાંત સિંધુ, રાજ બાવા અને કૌશલ તાંબે સાથે નાની પણ મહત્વની ભાગીદારી રમી અને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો. જોકે, કેપ્ટન યશના રનઆઉટ બાદ આખી ટીમ 46.5 ઓવરમાં 232 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યશ ધૂલે કેપ્ટનશિપની ઇનિંગ રમ્યો ભારત તરફથી કેપ્ટન યશ ધુલે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. આ સાથે જ નિશાંત સિંધુ 27 રન, રાજ બાવા 13 રન અને કૌશલ તાંબે 35 રન બનાવી શક્યા હતા. ટીમ ઈન્ડિયાના છ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. તેમાં અંગક્રિશ રઘુવંશી (5), હરનૂર સિંહ (1), દિનેશ બાના (7), વિકી ઓસ્તવાલ (9), રાજવર્ધન હંગરગેકર (0) અને રવિ કુમાર (0) નો સમાવેશ થાય છે.

દક્ષિણ આફ્રિકા તરફથી મેથ્યુ બોસ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય એફિવ નિઆંદા અને ડેવાલ્ડ બ્રેવિસને બે-બે વિકેટ મળી હતી. લિયામ એલ્ડર અને મિકી કોપલેન્ડને એક-એક વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી 233 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને પહેલી જ ઓવરમાં જ શૂન્યના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. ભારત માટે રાજવર્ધન હંગરગેકરે મેડન ઓવરમાં જોન કનિંગહામને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ વેલેન્ટિન કિટાઇમ અને ડેવાલ્ડ બ્રેવિસે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચોઃ

Virat Kohli Resign: કોહલી વિવાદના ‘વિરાટ’ કિસ્સા ! ક્યારેક ટિમ પેન સાથે તો ક્યારેક એન્ડરસન સાથે ઘર્ષણ કરી સર્જયા હતા વિવાદો

આ પણ વાંચોઃ

Virat Kohli Resign: વિરાટ કોહલીના રાજીનામાનો આવો રહ્યો ઘટના ક્રમ, કોચ સાથે લાંબી ચર્ચા કરી શનિવારે બપોરે જય શાહને ‘ગુમાવ્યો’ ફોન!

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">