IND vs ENG: ચીચીયારીઓ કરતા વિરાટ કોહલીએ દર્શકોને અપીલ કરતો નજરે પડ્યો, જુઓ VIDEO

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયા (Team India) મજબુત સ્થીતીમાં છે. ઈંગ્લેન્ડની ટીમ ભારતના સ્કોરનો પીછો કરતા 106 રન સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.

IND vs ENG: ચીચીયારીઓ કરતા વિરાટ કોહલીએ દર્શકોને અપીલ કરતો નજરે પડ્યો, જુઓ VIDEO
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 14, 2021 | 5:34 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયા (Team India) મજબુત સ્થીતીમાં છે. ઈંગ્લેન્ડની ટીમ ભારતના સ્કોરનો પીછો કરતા 106 રન સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી સૌથી વધુ વિકેટ અશ્વિન (R Ashwin)એ ઝડપી હતી. તેણે ટી બ્રેક સુધીમાં 4 વિકેટ ઝડપી લીધી હતી તો વળી પોતાની પ્રથમ મેચ રમી રહેલા અક્ષર પટેલ (Akshar Patel)ને પણ બે વિકેટની સફળતા મળી છે. મેચ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દર્શકોને ખાસ અપીલ પણ કરતો નજરે ચઢ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈંગ્લેન્ડની ઈનીંગ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલીએ દર્શકોને વધુ ચીચીયારીઓ નહીં પાડવા માટે અપીલ કરવી પડી હતી. કોરોના બાદ પ્રથમવાર ભારતમાં દર્શકોને સ્ટેડીયમમાં મેચ જોવા માટેની છુટ અપાઈ છે. લગભગ 14 હજાર જેટલા દર્શકો લાઈવ મેચની મજા માણી રહ્યા છે.

રવિવારના દિવસે ભારતે બેટીંગની શરુઆત સાથે ટેસ્ટના બીજા દિવસની શરુઆત કરી હતી. જોકે ટીમની બાકીની ચાર વિકેટ માત્ર 29 રન જોડીને જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. જો કે ભારતીય ટીમના બોલરોએ પણ વળતો હુમલો કરતા ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પીચ પર ટકવા દીધા નહોતા.

આ પણ વાંચો: IND vs ENG: ચેન્નાઇ ટેસ્ટમાં ઋષભ પંતે જબરદસ્ત ડાઇવ લગાવી ઝડપ્યો કેચ, સવાલ કરનારાઓની કરી બોલતી બંધ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">