IND vs ENG: ઋષભ પંતની સ્પાઇડરમેન ચાલનો વિડીયો થયો વાયરલ, અગાઉ મેચમાં સ્પાઇડરમેન સોંગ ગાઇ રહ્યો હતો

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્પાઇડરમેન (Spiderman) મતલબ ઋષભ પંત (Rishabh Pant). આમ તો આ નામ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન બ્રિસ્બેનમાં રમાયેલી અંતિમ ટેસ્ટ બાદ જોડાયુ હતુ. પરંતુ હવે તો તેનુ આ નામ વધારે ફેમસ કરતો જોવા મળી રહ્યો છે. આમ એટલા માટે કહેવાઇ રહ્યુ છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) ના જીમથી જે તસ્વીરો સામે આવી છે, તે કંઇક આવુ જ બતાવી રહી છે.

IND vs ENG: ઋષભ પંતની સ્પાઇડરમેન ચાલનો વિડીયો થયો વાયરલ, અગાઉ મેચમાં સ્પાઇડરમેન સોંગ ગાઇ રહ્યો હતો
ષભ પંત એ સ્પાઇડર મેન બનીને જીમમાંજ ચાલી રહ્યો હતો.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 21, 2021 | 6:15 AM

ટીમ ઇન્ડીયા (Team India) નો સ્પાઇડરમેન (Spiderman) મતલબ ઋષભ પંત (Rishabh Pant). આમ તો આ નામ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન બ્રિસ્બેનમાં રમાયેલી અંતિમ ટેસ્ટ બાદ જોડાયુ હતુ. પરંતુ હવે તો તેનુ આ નામ વધારે ફેમસ કરતો જોવા મળી રહ્યો છે. આમ એટલા માટે કહેવાઇ રહ્યુ છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) ના જીમથી જે તસ્વીરો સામે આવી છે, તે કંઇક આવુ જ બતાવી રહી છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની આગામી બંને ટેસ્ટ મેચ મોટેરામાં જ રમાનારી છે, જેને લઇને બંને ટીમો અમદાવાદમાં છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરી થી છે. જેના માટે મોટેરા જીમમાં ટીમ ઇન્ડીયા પરસેવો વહાવી રહી છે. જોકે આ દરમ્યાન ઋષભ પંત એ કંઇક એવુ કર્યુ હતુ કે, સાથી ખેલાડી વોશિંગ્ટન સુંદર (Washington Sundar) પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધા હતો.

જ્યા એક તરફ બાકી ખેલાડીઓ પોતાની ફિટનેશને લઇને વર્કઆઉટ કરી રહ્યા હતા, ત્યાં પંત અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ઋષભ પંત એ સ્પાઇડર મેન બનીને જીમમાંજ ચાલી રહ્યો હતો. તેની આ હરકતને વોશિંગ્ટન સુંદરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. સુંદરે તેનો આ વિડીયો સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. પંતની સ્પાઇડર મેન ચાલ નો આ વિડીયો વાયરલ થઇ ચુક્યો છે.

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
આજનું રાશિફળ તારીખ : 30-11-2023
કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી, જુઓ ફોટો
સ્લિટ સ્કર્ટમાં કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ ફોટો

https://twitter.com/Sundarwashi5/status/1362773363182116870?s=20

અગાઉ આ પહેલા પણ ઓસ્ટ્રેલીયામાં પણ તે બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન પણ ટિમ પેન બેટીંગ કરી રહ્યા હતા ત્યારે, પંત ગીત ગાતો હતો. તે ગીત સ્પાઇડરમેન, સ્પાઇડર મેન તુને ચુરાયા દિલ કા ચેન… ગીત ગાતો સાંભળવા મળ્યો હતો. પંતનો તે અંદાજ પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. જેની પર આઇસીસીએ મજા લીધી હતી.

https://www.instagram.com/p/CKRYhVlqxCd/?utm_source=ig_web_button_share_sheet

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">