IND vs AUS: ઓસ્ટ્રેલીયા સામે અલગ જ જર્સીમાં ઉતરશે ટીમ ઇન્ડીયા, શિખર ધવને શેર કરી તસ્વીર, જુઓ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સીરીઝ દરમ્યાન નવી જર્સીમાં નજરે ચડશે. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ વન ડે મેચના અગાઉ જ મંગળવારે, સોશિયલ મિડીયા પર શિખર ધવને પોતાની જ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે ટીમ ઇન્ડિયાની નવી જર્સીમાં જોવા મળી રહ્યો છે. Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo […]

IND vs AUS: ઓસ્ટ્રેલીયા સામે અલગ જ જર્સીમાં ઉતરશે ટીમ ઇન્ડીયા, શિખર ધવને શેર કરી તસ્વીર, જુઓ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 25, 2020 | 9:32 AM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સીરીઝ દરમ્યાન નવી જર્સીમાં નજરે ચડશે. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ વન ડે મેચના અગાઉ જ મંગળવારે, સોશિયલ મિડીયા પર શિખર ધવને પોતાની જ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે ટીમ ઇન્ડિયાની નવી જર્સીમાં જોવા મળી રહ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

અગાઉની તુલનામાં આ નવી જર્સી ઘેરા વાળી રંગમાં છે. સોશિયલ મિડીયા પર લોકો આને 1992 ના વર્લ્ડ કપ વાળી જર્સી તરીકે ઓળખાવી રહ્યા છે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્રારા ઇ ગેમિંગ કંપની એમપીએલ સ્પોર્ટસ દ્રારા, ભારતીય ક્રિકેટ ટીમના નવા કિટ પ્રાયોજક અને અધીકારીક વ્યાપારિક ભાગીદાર બનાવવાની ઘોષણાં કરવામાં આવી છે.

બીસીસીઆઇ એ એમપીએલ સ્પોર્ટસની સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે, જે નવેમ્બર 2020 થી ડીસેમ્બર 2023 સુધી રહેશે. એમપીએલ સ્પોર્ટસ બીસીસીઆઇની સાથે ભારતની આગામી ઓસ્ટ્રેલીયા પ્રવાસની સાથે આ ભાગીદારીની શરુઆત કરી રહ્યુ છે. આપને બતાવી દઇએએ ઓસ્ટ્રેલીયાની ટીમ પણ ભારત સામે નવી જર્સીમાં ઉતરનારી છે.

https://twitter.com/SDhawan25/status/1331163041392574464?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">