IND vs AUS: પ્રેકટીસ મેચ દરમ્યાન અજીંક્ય રહાણેની શાનદાર બેટીંગ, જબરદસ્ત શતક ફટકાર્યુ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશિપ અંતર્ગત ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 17 ડિસેમ્બર થી શરુ થનારી છે. આ સીરીઝ પહેલા જ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલીયા ની ટીમ એ વચ્ચે પ્રેકટીસ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે ફોર્મમાં પરત ફર્યો છે.   સિડનીમાં પ્રથમ ત્રણ દીવસીય અભ્યાસ […]

IND vs AUS: પ્રેકટીસ મેચ દરમ્યાન અજીંક્ય રહાણેની શાનદાર બેટીંગ, જબરદસ્ત શતક ફટકાર્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:17 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સશિપ અંતર્ગત ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 17 ડિસેમ્બર થી શરુ થનારી છે. આ સીરીઝ પહેલા જ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલીયા ની ટીમ એ વચ્ચે પ્રેકટીસ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે ફોર્મમાં પરત ફર્યો છે.

સિડનીમાં પ્રથમ ત્રણ દીવસીય અભ્યાસ મેચમાં ટીમની શરુઆત સારી રહી નહોતી. પરંતુ ત્યાર બાદ ચેતેશ્વર પુજારા અને અજીંક્ય રહાણે ની જોડીએ ટીમને સંભાળી હતી. પ્રથમ દીવસની રમતની સમાપ્તિ સુધીમાં 90 ઓવરોમાં 237 રન આઠ વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. રહાણે ક્રીઝ પર હતા. તેણે 108 રન બનાવ્યા હતા. રહાણેએ 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદ થી શતક પુર્ણ કર્યુ હતુ. ટીમના માટે પુજારાએ પણ મહત્વની ઇનીંગ રમીને ફીફટી ફટકારી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

આ મેચમાં ભારતના ઓપનરો બેટ્સમેનો પોતાનુ ખાતુ પણ ખોલાવી શક્યા નહોતા. શુભમન ગીલ બીજી ઓવરના પહેલા બોલ પર ગોલ્ડન ડક થયો હતો. જ્યારે 6 રનના સ્કોર પર પૃથ્વી શો પણ પોતાનુ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. પુજારા ઓસ્ટ્રેલીયામાં પાછલી સીરીઝ દરમ્યાન મેન ઓફ ધ સીરીઝ રહ્યો હતો. આ વખતે પણ તેની પાસે થી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
g clip-path="url(#clip0_868_265)">