IND vs AUS: ભારતે મેલબોર્ન ટેસ્ટને 8 વિકેટથી જીતી સીરીઝને 1-1 થી સરભર કરી

ભારતે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) નો મજબૂત જવાબ વાળ્યો છે. બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) ને ભારતે આઠ વિકેટે જીતી લઇને જબરદસ્ત જવાબ ઓસ્ટ્રેલિયા (Australia) ના આપ્યો છે. ભારતે શાનદાર જીત સાથએ એડિલેડ જીતનો બદલો લીધો છે. ભારત માટે આ જીત ખાસ છે. કારણ કે મેલબોર્નમાં ચોથી પારીમાં બેટીંગ […]

IND vs AUS: ભારતે મેલબોર્ન ટેસ્ટને 8 વિકેટથી જીતી સીરીઝને 1-1 થી સરભર કરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 29, 2020 | 10:52 AM

ભારતે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) નો મજબૂત જવાબ વાળ્યો છે. બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) ને ભારતે આઠ વિકેટે જીતી લઇને જબરદસ્ત જવાબ ઓસ્ટ્રેલિયા (Australia) ના આપ્યો છે. ભારતે શાનદાર જીત સાથએ એડિલેડ જીતનો બદલો લીધો છે. ભારત માટે આ જીત ખાસ છે. કારણ કે મેલબોર્નમાં ચોથી પારીમાં બેટીંગ કરીને પ્રથમ વાર જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતે રમેલી 9 બોક્સિંગ ડે મેચમાં થી આ બીજી જીત છે. સાથે જ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગાતાર જીત મેળવતી બીજી ટેસ્ટ છે.

આ પહેલા પાછળના પ્રવાસમાં ભારતે મેલબોર્નમાં રમેલી 137 રન થી ટેસ્ટને જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ટેસ્ટ જીતવા માટે ટીમ ઇન્ડીયા સામે 70 રનન આસાન લક્ષ્ય રાખ્યુ હતુ. ભારતે આ લક્ષ્યને બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ.

આસાન લક્ષ્યને સર કરવા માટે ટીમ ઇન્ડીયા તરફ થી મંયક અગ્રવાલ (Manyak Agarwal) અને શુભમન ગીલ (Shubhaman Gill) ક્રિઝ પર ઉતર્યા હતા. પરંતુ અગ્રવાલના ખરાબ ફોર્મને લઇને ઓપનીંગ જોડી ઝડપ થી તુટી ગઇ હતી. મયંક 15 બોલમાં 5 રન બનાવીને સ્ટાર્કના બોલ પર આઉટ થઇ ગયો હતો. આમ 16 રન ના સ્કોર પર જ ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે સમયે ભારતને 54 રનની જરુર હતી. મયંકના આઉટ થવા બાદ ગીલનો સાથ આપવા માટે ચેતેશ્વર પુજારા આવ્યો હતો. પરંતુ તે પણ કમિન્સના બોલપર કેચ આઉટ થયો હતો. પુજારાએ ફક્ત ત્રણ જ રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઓપનર ગીલ અને અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ મેચને આગળ વધારી જીત અપાવી હતી. ગીલ 35 અને રહાણે 27 રન પર અણનમ રહ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

મેલબોર્ન જીત બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝ હવે 1-1 થી બરાબર થઇ ચુકી છે. આમ હવે સીરીઝ રોમાંચક સ્થિતીએ પહોંચી છે. આ જીત સાથે જ ટીમ ઇન્ડીયાએ એ પણ બતાવી દીધુ કે, વિરાટ, શામી, ઇશાંત જેવા અનુભવી વિના પણ જીત મેળવવા માટે ટીમ કાબેલ છે. સાથે જ તે આલોચકોને પણ જવાબ આપી દીધો છે, જે એડિલેડ ટેસ્ટ બાદ ભારતીય ટીમ પણ સવાલો કરી રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">