ICC Ranking: T20 શ્રેણી પહેલા ટીમ ઇન્ડીયા T20 માં નંબર 2 ના સ્થાન પર, ઇંગ્લેંડ નંબર 1 સ્થાન પર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્રારા T20 રેન્કિંગ યાદી બહાર પાડવામાં આવી છે. નવા રેન્કિંગમાં ટીમ ઇન્ડીયા (Team India) T20 ફોર્મેટમાં નંબર 2 ના સ્થાન પર આવી ચુકી છે. ઇંગ્લેંડ (England) ની ટીમ નંબર વન પોઝીશન પર યથાવત રહી છે.

ICC Ranking: T20 શ્રેણી પહેલા ટીમ ઇન્ડીયા T20 માં નંબર 2 ના સ્થાન પર, ઇંગ્લેંડ નંબર 1 સ્થાન પર
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 11, 2021 | 10:21 AM

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્રારા T20 રેન્કિંગ યાદી બહાર પાડવામાં આવી છે. નવા રેન્કિંગમાં ટીમ ઇન્ડીયા (Team India) T20 ફોર્મેટમાં નંબર 2 ના સ્થાન પર આવી ચુકી છે. ઇંગ્લેંડ (England) ની ટીમ નંબર વન પોઝીશન પર યથાવત રહી છે. જ્યારે ઓસ્ટ્રેલીયા (Australia) હવે ત્રીજા સ્થાન પર સરકી ચુક્યુ છે. T20 ની નવી રેન્કિંગમાં ભારતીય ટીમને ફાયદો થયો હતો, જે મુજબ હવે ત્રીજા સ્થાન પર થી ફરી એક વાર બીજા સ્થાન પર પહોંચ્યુ હતુ. જ્યારે પાકિસ્તાન ચાર નંબરના સ્થાન પર રહ્યુ હતુ. ન્યુઝીલેન્ડ પાંચ નંબર ની ટીમ રહી છે. તો બેટ્સમેનોના T20 રેન્કિંગમાં કેએલ રાહુલ (KL Rahul) ને એક સ્થાનનુ નુકશાન થયુ છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) નબર 6 ના સ્થાન પર યથાવત રહ્યો છે. આરોન ફિંચ (Aaron Finch) બીજા નંબર ના સ્થાન પર આવી ચુક્યો છે. જ્યારે ડેવિડ મલાન નંબર વન બની રહ્યો છે.

ઇંગ્લેંડની ટીમના રેટિંગ 275 છે જ્યારે પોઇન્ટસ 6877 છે. જ્યારે ભારતના રેટિંગ 268 છે અને પોઇન્ટ 10,186 છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ની પાચ T20 મેચોની શ્રેણીની શરુઆત શુક્રવાર થી થનારી છે. આ શ્રેણી બાદ ટીમોની રેન્કીંગમાં કેટલોક બદલાવ આવી શકે છે.

https://twitter.com/ICC/status/1369567880019337217?s=20

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

https://twitter.com/ICC/status/1369572098172149763?s=20

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">