Gujarati News » Sports » How indian players were overjoyed at the win against australia see in three videos from three angles
INDvsAUS: ભારતીય ખેલાડીઓમાં ઓસ્ટ્રેલીયા સામે જીતની ખુશી કેવી ઉછાળા લેતી હતી, જુઓ ત્રણ એંગલના ત્રણ વિડીયોમાં
બ્રિસબેન (Brisbane) જેના પર ઓસ્ટ્રેલીયા (Australia) ને ઘમંડ હતો પોતાના અભેઘ કિલ્લો હોવાનો, પરંતુ ભારતની યુવા ટીમે તેને જીતી લીધો. ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) આ કિલ્લો જીતનારા યોદ્ધા લખાઇ ચુક્યા છે.