AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રમતવીરો માટે આવ્યા સારા સમાચાર, રમતમંત્રીએ ખેલમહાકુંભને લઈને કરી મહત્વની જાહેરાત

રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલમહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈ ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખોલવામાં આવશે.

ગુજરાતના રમતવીરો માટે આવ્યા સારા સમાચાર, રમતમંત્રીએ ખેલમહાકુંભને લઈને કરી મહત્વની જાહેરાત
khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખુલી રાખવામાં આવશે Image Credit source: Sports Authority of Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:56 PM
Share

khelmahakumbh 2022 : રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુંભ  ( Khel Mahakumbh)ની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુંભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે, આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી  ખોલવામાં આવશે

મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષનાખેલમહાકુંભમા અમુક રમતવીરોને હજુ રજીસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીશ્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમજ રરમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે

ગુજરાતમાં દર વર્ષે ‘ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે

ખેલ મહાકુંભનો પ્રારંભ ભારતના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં દર વર્ષે ‘ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનતનું પ્રદર્શન કરે છે. તે માત્ર ખેલૈયાઓને (Gujarat Khel Mahakumbh 2022) પ્લેટફોર્મ જ નહીં, પરંતુ પ્રતિભાગીઓ વચ્ચે સ્પર્ધાત્મક, મૈત્રીપૂર્ણ વાતાવરણને પણ પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો : LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">