Tokyo Olympics: ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ફાઈનલમાં ન પહોચી શક્યા

ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ક્રેંપને કારણે ફાઈનલમાં ન પહોચી શકતા નિરાશા

Tokyo Olympics: ટોકિયો ઓલિમ્પિકમાં ગુરૂપ્રિતસિંહ 50 કિમિની રેસમાં ફાઈનલમાં ન પહોચી શક્યા
Gurpreet Singh
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:25 AM

ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ગુરૂપ્રિતસિંહ (Gurpreet Singh) 50 કિમિની રેસમાં ક્રેંપને કારણે ફાઈનલમાં ન પહોચી શકતા નિરાશા. પુરુષોની 50 કિલો મીટર પૈદલ ચાલ સ્પર્ધામાં ઓલિમ્પિક થી નિરાશાજનક સમાચાર છે. ભારતીય રેસ વોલ્કર  (Indian race walker) ગુરપ્રિત સિંહ પોતાની રેસને પુરી કરી શક્યા નહોતા. ગુરપ્રિત સિંહે 14 મા સ્થાન થી રેસની શરુઆત કરી હતી. પરંતુ તેઓ રેસમાં સતત પાછળ રહી રહ્યા હતા. અને આમ ભારતીય એથલેટ રેસ પુર્ણ કરવાથી દૂર થતા જઇ રહ્યા હતા.

એથલેટ ગુરપ્રિત સિંહ 50 કિલો મીટરની રેસને અધવચ્ચે થી જ છોડી દઇ બહાર નિકળી ગયા હતા. 35 કિલોમિટરની રેસ બાદ ભારતીય રેસ વોલ્કરને ભેજવાળી સ્થિતીમાં તકલીફ જણાતા તેઓ હટી ગયા હતા. ગુરુપ્રિત સિંહ સહિત રેસ દરમ્યાન કુલ નવ ખેલાડીઓ રેસમાંથી હટી ગયા હતા અથવા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

હવે ભારતીય મહિલા હોકી ટીમ પાસેથી અપેક્ષા આજે રાખવામાં આવી રહી છે. મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે ટક્કર લેનારી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">