લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકરાશે. આ મેચમાં હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવનારા સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેન્ટ્રી કરતા નજરે આવી શકે છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ […]

લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 6:50 AM

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકરાશે. આ મેચમાં હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવનારા સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેન્ટ્રી કરતા નજરે આવી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગૌતમ ગંભીરે ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. તે થોડા દિવસ માટે મુંબઈ કમેન્ટ્રી કરવા માટે જશે. ગૌતમ ગંભીર વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ઈન્ડિયા પર કમેન્ટ્રી કરતા નજરે પડશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

ગંભીરે કહ્યું કે મેં મારા સંસદીય ક્ષેત્રને દિલ્હીમાં બેસ્ટ બનાવવાનું વચન આપ્યું છે. જેને હુ પુરૂ કરીશ. તેની પહેલા પણ ગંભીર IPLમાં શરૂઆતી મેચમાં કમેન્ટ્રી કરતા નજરે આવ્યા હતા પણ ચૂંટણીના લીધે તેઓ કમેન્ટ્રીથી દુર થઈ ગયા હતા. IPL પછી ગંભીર હવે વિશ્વ કપમાં કમેન્ટ્રી કરતા નજરે આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
g clip-path="url(#clip0_868_265)">