Tokyo Olympics 2020માં દુતી ચંદની સફર પૂર્ણ 200 મીટર હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા, સેમીફાઇનલમાં ન મેળવી શક્યા જગ્યા

ટોક્યો ઓલિમ્પિકના ટ્રેક પર ભારતીય સ્પ્રિન્ટર દુતી ચંદે (Dutee Chand)એક વાર ફરી નિરાશ કર્યા છે. તે મહિલાઓની 200મીટર રેસ (Women’s 200 meter)ના સેમીફાઇનલમાં જગ્યા પાક્કી ન કરી શક્યા.

Tokyo Olympics 2020માં દુતી ચંદની સફર પૂર્ણ 200 મીટર હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા, સેમીફાઇનલમાં ન મેળવી શક્યા જગ્યા
Dutee Chand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:21 AM

ટોક્યો ઓલિમ્પિકના ટ્રેક પર ભારતીય સ્પ્રિન્ટર દુતી ચંદે (Dutee Chand)એક વાર ફરી નિરાશ કર્યા છે. તે મહિલાઓની 200મીટર રેસ (Women’s 200 meter)ના સેમીફાઇનલમાં જગ્યા પાક્કી ન કરી શક્યા. જો કે હીટમાં દોડતા દુતી ચંદે સીઝનનો પોતાનો બેસ્ટ સમય કાઢ્યો તેમ છતાં તેઓ સેમીફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. દૂતી ચંદે હીટ નંબર ફોરમાં પોતાની રેસ પૂર્ણ કરી. જેમાં તેઓ 7માં સ્થાન પર રહ્યા. ભારતીય સ્પ્રિંટરે પોતાની 200 મીટર રેસ 23.85 સેકેન્ડમાં પૂરી કરી.

આ પહેલા દુતી ચંદ મહિલાઓની 100 મીટર રેસના સેમીફાઇનલમાં પણ જગ્યા નહોતા મેળવી શક્યા. ત્યાં તેઓ 8 ખેલાડીઓ વચ્ચે 7માં સ્થાન પર રહ્યા. હીટ 5માં દોડતા દુતી ચંદે 100મીટરની રેસ 11.54 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. જ્યારે તેમનુ પર્સનલ બેસ્ટ 11.17 સેકન્ડ હતુ.

દુતી ચંદની હીટમાં નાંબિબિયાના ક્રિસ્ટિન મબોઆએ નવો નેશનલ રેકોર્ડ બનાવતા પહેલા નંબર પર રહ્યા. તેમણે 200 મીટરની રેસ 22.11 સેકન્ડમાં પૂર્ણ કરી. તેમને અમેરિકાની ગ્રૈબિયલ થૉમસે ટક્કર આપી. તેઓ 22.20 સેકન્ડનો સમય કાઢીને હીટમાં બીજા નંબર પર રહ્યા

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

.આ સિવાય ત્રીજુ સ્થાન પર નાઇજિયાઇ સ્પ્રિંટરે મેળવ્યો. તેમણે 22.72 સેકન્ડનો સનય કાઢોય  દરેક હીટમાંથી ટૉપ 3ને સેમીફાઇનલ માટે પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચો :PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

આ પણ વાંચો :Tokyo Olympicsમાં પીવી સિંધુના બ્રોન્ઝ જીતવા પર પૂર્વ કોચ ગોપીચંદ ઉત્સાહિત, સિંધુની સફળતા માટે જણાવ્યુ આ કારણ

Latest News Updates

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">