WTC Final: સંજય માજરેકરને રવિન્દ્ર જાડેજા સાથે 36નો આંકડો જારી! કહ્યું તેનાથી જ થયુ સૌથી વધુ નુકસાન

પહેલા પણ તે જાડેજાના સિલેકશનથી લઈને અંગ્રેજી ભાષા નહીં આવડતી હોવા જેવા મુદ્દે પણ વિવાદ છેડાયો હતો. માંજરેકરે 2019માં જાડેજાને 'બાઈટ એન્ડ પીસીસ' એટેલ કે ટુકડામાં રમનારો ક્રિકેટર ગણાવ્યો હતો.

WTC Final: સંજય માજરેકરને રવિન્દ્ર જાડેજા સાથે 36નો આંકડો જારી! કહ્યું તેનાથી જ થયુ સૌથી વધુ નુકસાન
Sanjay Majrekar-Ravindra Jadeja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 10:39 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) ફરી એકવાર વિવાદીત ચર્ચા શરુ કરી છે. સંજય માજરેકર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની પાછળ હાથ ધોઈને પડી ગયા હોય એમ વિવાદાસ્પદ ચર્ચા કરતા રહે છે. ફરી એકવાર માંજરેકરે જાડેજાને લઈને વિવાદ સર્જતુ નિવેદન આપ્યુ છે. માંજરેકરે એવા સમયે ફરી વિવાદ છેડ્યો છે, જ્યારે જાડેજા નંબર વન ઓલરાઉન્ડર ટેસ્ટ ક્રિકેટર તરીકે આઈસીસી રેન્કિંગ (ICC Ranking)માં આવ્યો છે.

પહેલા પણ તે જાડેજાના સિલેકશનથી લઈને અંગ્રેજી ભાષા નહીં આવડતી હોવા જેવા મુદ્દે પણ વિવાદ છેડાયો હતો. માંજરેકરે 2019માં જાડેજાને ‘બાઈટ એન્ડ પીસીસ’ એટેલ કે ટુકડામાં રમનારો ક્રિકેટર ગણાવ્યો હતો. જેનો જવાબ જાડેજાએ ટ્વીટ કરી કર્યો હતો. હવે માંજરેકર ફરી રાગ આલોપવા લાગ્યા છે કે ટીમ ઈન્ડીયામાં જાડેજાનું સિલેકશન કેમનું થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાડેજાના ટીમમાં સિલેકશનને લઈને દરેક વખતે વાંધાઓ કાઢતા માંજરેકરે મીડિયા રિપોર્ટસ મુજબ સવાલ ઉઠાવ્યા છે. માંજરેકરે કહ્યું હતુ તમે ટીમમાં સ્પેશિયાલિસ્ટ ખેલાડી પસંદ કરો છો. તમને લાગે છે કે, પીચ સુકી છે અથવા ટર્ન નથી લઈ રહી તો તમે જાડેજાને લેફ્ટ આર્મ સ્પિનરના રુપમાં ટીમમાં સામેલ કેમ કરો છો, તેનો મતલબ બને છે. જો કે તેને બેટ્સમેનના રુપમાં ટીમમાં પસંદ કરો છો, મને લાગે છે કે ટીમને તેનાથી સૌથી વધારે નુકસાન થયુ છે.

માંજરેકરે આગળ કહ્યું કે ભારતે એક ખેલાડીને તેની બેટીંગ માટે પસંદ કર્યો હતો અને તે રવિન્દ્ર જાડેજા હતો. તેને ટીમમાં પસંદ કરવાનું કારણ તેનું લેફ્ટ આર્મ સ્પિન નહોતુ. તેને તેની બેટીંગ માટે પસંદ કરવામાં આવ્યો હતો, હું હંમેશા તેની વિરુદ્ધ રહ્યો છુ. જોકે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)માં જાડેજાના પ્રદર્શન ખાસ નહોતુ નિવડ્યુ. જાડેજાએ પ્રથમ ઈનીંગમાં 15 રન અને બીજી ઈનીંગમાં 16 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનીંગમાં 7.2 ઓવર કરી હતી અને એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો: Cricket: બેટ્સમેન સદી તો ચૂક્યો સાથે એવા સ્કોરે આઉટ થયો કે વિચિત્ર વિકેટ ગુમાવવાનો અફસોસ રહી જાય

આ પણ વાંચો: World Cup 1983: ઇંગ્લેન્ડમાં ભારતે ઇતિહાસ રચ્યો હતો, ધુરંધર ટીમને હરાવી વિશ્વ વિજેતા ટીમ બની હતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">