WTC 2021: કેમ પડી શકે છે કોહલી ન્યુઝીલેન્ડની ટીમ પર ભારે, જુઓ કોહલીના ઇંગ્લેંડ પ્રવાસના પ્રદર્શન

વિશ્લેષકો પણ કોનુ પલડુ ભારે અને કોનુ નમતુ તેના અનુમાન લગાવવામાં વ્યસ્ત બની ચુક્યા છે. જોકે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને લઇને પણ અનુમાનો લગાવાઇ રહ્યા છે કે, તેનો દેખાવ કેવો રહેશે.

WTC 2021: કેમ પડી શકે છે કોહલી ન્યુઝીલેન્ડની ટીમ પર ભારે, જુઓ કોહલીના ઇંગ્લેંડ પ્રવાસના પ્રદર્શન
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 25, 2021 | 1:25 PM

WTC 2021: ભારતીય ટીમ (Team India) હવે આગામી સપ્તાહે ઇંગ્લેંડ માટે રવાના થનારી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ટ્રોફી પોતાના હાથોમાં ઉઠાવતી જોવાનો ખેલાડીઓને ખૂબ ઉત્સાહ છે. આ સપનાને સાકાર કરવા ટીમ ઇન્ડીયાએ ફાઇનલમાં તમામ અનુભવ અને આવડતને નિચોવી દેવી પડશે.

વિશ્લેષકો પણ કોનુ પલડુ ભારે અને કોનુ નમતુ તેના અનુમાન લગાવવામાં વ્યસ્ત બની ચુક્યા છે. જોકે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને લઇને પણ અનુમાનો લગાવાઇ રહ્યા છે કે, તેનો દેખાવ કેવો રહેશે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં વિરાટ કોહલી મજબૂતાઇથી ઉભરી શકે છે. આ માટે વિરાટ કોહલીના ઇંગ્લેંડ ના બે પ્રવાસ પર નજર કરવી જરુરી છે. એક માં તે પુર્ણ રીતે નિષ્ફળ દર્શાવાઇ રહ્યો છે, તો બીજામાં તે એક દમ સફળ રીતે ઉભરી આવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇંગ્લેંડ પ્રવાસ 2014માં કોહલી નુ પ્રદર્શન વર્ષ 2014માં વિરાટ કોહલી એ ઇંગ્લેંડનો પ્રથમ પ્રવાસ ખેડ્યો હતો. જે પ્રવાસ કોહલી જ નહી ટીમ ઇન્ડીયા માટે ખૂબ જ ખરાબ નિવડ્યો હતો. જે પ્રવાસમાં કોહલીનુ બેટ તો ના જ ચાલ્યુ પરંતુ સાથે ટીમ ઇન્ડીયાને એક પણ જીત નસીબ નહોતી થઇ. ઇંગ્લેંડના પેસ એટેક સામે વિરાટ કોહલીની બેટીંગ સાવ નબળી ગુણવત્તાની રહી હતી. તેણે 10 ઇનીંગ રમીને માત્ર 134 રન બનાવ્યા હતા. આમ માત્ર 13.4 ની સરેરાશ થી બેટીંગ કરી હતી. જ્યારે ટીમમાં તેનુ યોગદાન માત્ર 5.3 ટકા જ હતુ.

કોહલીનો 2018 માં સફળ ઇંગ્લેંડ પ્રવાસ ચાર વર્ષ બાદ ખરાબ ભૂતકાળને ભૂલવવા જાણે કે વિરાટ કોહલી ઇંગ્લેંડ ની ધરતી પર પહોંચ્યો હતો. વિરાટ કોહલીએ 2018 ના પ્રવાસ દરમ્યાન ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 10 ઇનીંગમાં 593 રન બનાવ્યા હતા. કોહલીએ આ પ્રવાસમાં 59.3 ની સરેરાશ થી રમત રમી હતી. વિરાટ કોહલીએ પ્રવાસ દરમ્યાન 2 શત અને 5 અર્ધશતક લગાવ્યા હતા. ટીમમાં તેનુ યોગદાન પ્રવાસ દરમ્યાન 24.2 ટકા રહ્યુ હતુ. ટીમમાં પાંચ વાર તો ટોપ સ્કોરર રહ્યો હતો.

ત્રીજો પ્રવાસ WTC ફાઇનલ સાથે શરુ થશે કોહલી આ વખતે ઇંગ્લેંડનો તેનો ત્રીજો પ્રવાસ ખેડશે. શરુઆત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાથે કરશે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલને લઇને કોહલી અને તેની ટીમ ખૂબ જ ઉત્સાહીત છે. કારણ કે ટેસ્ટ વર્લ્ડ કપ જીતી લેવાની પ્રબળ ઇચ્છા છે. જોકે હવે બીજા પ્રવાસ બાદ કોહલી તેનો ઇંગ્લેંડ નો અનુભવ અને તેની રમતને ન્યુઝીલેન્ડ સામે અજમાવવામાં કોઇ કચાસ નહી રાખે. આમ કોહલી કિવી ટીમ સામે મજબૂત પડકાર બની શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">