AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World cup 2023 : હવે જો આવું થશે તો જ પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી શકશે

જો તમે વિચારી રહ્યા છો કે પાકિસ્તાને (Pakistan )અફઘાનિસ્તાન સામે હારીને પોતાના પગમાં કુહાડી મારી લીધી છે તો તમે બિલકુલ સાચું વિચારી રહ્યો છે. પાકિસ્તાની ટીમની પણ આવી જ હાલત છે. આ એટલા માટે છે કારણ કે તેમના માટે આગળનો પડકાર વધુ મુશ્કેલ છે.પાકિસ્તાન અને અફધાનિસ્તાન 5 મેચ બાદ 2 જીત અને 3 હાર છે.પાકિસ્તાન અફધાનિસ્તાનથી આગળ છે.

World cup 2023 : હવે જો આવું થશે તો જ પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી શકશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 10:02 AM
Share

પાકિસ્તાન પર હવે વર્લ્ડ કપથી બહાર થવાની ખતરો મંડરાય રહ્યો છે. તેનું કારણ છે. અફધાનિસ્તાન સામે હાર જે તેને ખુબ મોંધી પડી છે. બાબર આઝમની ટીમને જેણે દુખ આપ્યું છે. તેનો એક ઉપાય છે ટૂર્નામેન્ટમાં તેની આગળની રમતમાં ધ્યાન આપવું પડશે. તેમજ અન્ય ટીમનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે. સીધા શબ્દોમાં કહીએ તો અફધાનિસ્તાન સામે હાર બાદ સમીકરણો એટલા બદલાય ચૂકયા છે કે, પાકિસ્તાન (Pakistan)ને સેમિફાઈનલમાં જવું અધરું સાબિત થશે.

પાકિસ્તાન અફધાનિસ્તાનથી આગળ

ચેન્નાઈમાં અફધાનિસ્તાનના હાથે 8 વિકેટે પરાજય બાદ પોઈન્ટ ટેબલ પર કોઈ ફરક પડ્યો નથી. જે વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં હજુ પણ 5 નંબર પર જ છે મતલબ કે અફધાનિસ્તાને 6ઠ્ઠા સ્થાન પર છલાંગ લગાવી છે. તેણે બાબરની ટીમને ડરાવી છે. પાકિસ્તાન અને અફધાનિસ્તાન 5 મેચ બાદ 2 જીત અને 3 હાર છે. બંન્નેના અંક પણ સમાન છે. ફરક માત્ર રનરેટનો છે. જે પાકિસ્તાન અફધાનિસ્તાનથી આગળ છે.

જો આવું થયું તો પાકિસ્તાન ઈન, ઈંગ્લેન્ડ આઉટ!

પાકિસ્તાને 9માંથી પોતાની 5 મેચ રમી છે. જેમાં 4 અંક છે અને તેનો રનરેટ -0.400 છે. હવે 4 મેચ રમવાની છે. આ 4 મેચમાં તેણે સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે રમવાની છે. પાકિસ્તાન ઈચ્છે તો વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહચવું હોય તો આ 4 મેચ મોટા અંતરથી જીતવી પડશે. 8 અંક તેના ખાતામાં આવે સાથે રનરેટ પણ સારો થાય. પાકિસ્તાન જો તેની 4 મેચ જીતી લે છે. તો તેની 6 જીત થશે. મતલબ કે, ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલના દરવાજા બંધ થઈ જશે.

વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલની સ્થિતિ

જો પોઈન્ટ ટેબલની હાલની પરિસ્થિતિ જોઈએ તો તેમાં હજુ ટોપ 4 ટીમ ભારત, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. ભારતે પોતાની તમામ 5 મેચ જીતી છે અને તેના 10 અંક છે. 5માંથી 4 મેચ જીતી ન્યુઝીલેન્ડના 8 અંક છે. સાઉથ આફ્રિકાએ શરુઆતના 4 મેચમાંથી 3 મેચમાં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 મેચમાંથી 2 જીતી અને 2 મેચમાં હાર મળી છે.

આ પણ વાંચો : Bishan Singh Bedi Family Tree : દિગ્ગજોને પોતાના બોલ પર નચાવનાર બિશન સિંહનું થયું નિધન, ઓસ્ટ્રેલિયન મહિલાના પ્રેમમાં પડ્યા હતા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">