વિરાટ કોહલી શરૂ કરવા જઈ રહ્યો છે આ દિગ્ગજ કલાકારનાં બંગલામાં રેસ્ટોરન્ટ, ચાહકોમાં આનંદ

ક્રિકેટર વિરાટ કોહલીની દેશમાં બીજી ઘણી રેસ્ટોરાં છે. વર્ષ 2017માં તેણે દિલ્હીના આરકે પુરમમાં Nueva નામની રેસ્ટોરન્ટ શરૂ કરી.

વિરાટ કોહલી શરૂ કરવા જઈ રહ્યો છે આ દિગ્ગજ કલાકારનાં બંગલામાં રેસ્ટોરન્ટ, ચાહકોમાં આનંદ
વિરાટ કિશોર કુમારના બંગલાના પરિસરમાં શરુ કરશે રેસ્ટોરન્ટImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 1:40 PM

Cricketer Virat Kohli : ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં દિવંગત અભિનેતા અને ગાયક કિશોર કુમાર (Kishore Kumar)ના જુહુના બંગલામાં પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. અહેવાલ મુજબ, ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)એ કિશોર કુમારના જુહુ બંગલાના પરિસરનો મોટો ભાગ લીઝ પર લીધો છે અને તેને ઝડપથી એક ઉચ્ચ-ગ્રેડ રેસ્ટોરન્ટમાં ડેવલપ કરવામાં આવી રહ્યો છે. એક અગ્રણી ઓનલાઈન પોર્ટલ અનુસાર, મુંબઈના જુહુમાં કિશોર કુમારના બંગલાના કમ્પાઉન્ડમાં રોજ કામ ચાલી રહ્યું છે. અહીં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ બની રહી છે, જે લગભગ તૈયાર છે.

 વિરાટ કિશોર કુમારના બંગલાના પરિસરમાં શરુ કરશે રેસ્ટોરન્ટ

એવા સમાચાર સામે આવ્યા છે કે, વિરાટ કોહલી આગામી મહિને આ રેસ્ટોરન્ટ શરુ કરશે. આ વાતની પુષ્ટિ કરતા અમિત કુમારે કહ્યું કે, આ ત્યારે શરુ થશે. જ્યારે લીના ચંદાવરકરના પુત્ર સુમીત કેટલાક મહિના પહેલા વિરાટ કોહલીને મળ્યો અને બંન્ને સાથે વાત થઈ હતી. અમિત કુમારે કહ્યું કે, અમે વિરાટ કોહલીના 5 વર્ષ માટે આ જગ્યા લીઝ પર લીધી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

દિલ્હીમાં પણ છે વિરાટના અનેક રેસ્ટોરન્ટ

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીના દિલ્હીમાં અનેક રેસ્ટોરન્ટ છે. વર્ષ 2017માં તેમણે દિલ્હીની આરકે પુરમમાં એક રેસ્ટોરન્ટ Nuevaની શરુઆત કરી હતી. આ સિવાય દિલ્હીમાં તેની એક રેસ્ટોરન્ટ One8commune પણ છે.

વિરાટની પોતાની એક કપડાંની બ્રાન્ડ છે

વિરાટ કોહલી ક્રિકેટર બનીને તો પૈસા કમાય રહ્યો છે. આ સાથે તે એક પ્રાઉડ રેસ્ટોરન્ટ માલિક બનીને પણ પૈસા કમાય રહ્યો છે. તેને પોતાની કપડાંની એક બ્રાન્ડ પણ છે. જેનું નામ WROGN ઠેય આ બ્રાન્ડ ખુબ ફેમસ છે.

અનુષ્કા શર્મા ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે

વિરાટ કોહલી એક ક્રિકેટર છે અને તેની પત્ની ફેન તરીકે પણ તેની મેચ પસંદ કરે છે. આ દિવસોમાં તે ઈંગ્લેન્ડમાં છે અને તેની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટે મેદાનમાં ભારે પરસેવો પાડી રહી છે. તેની ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે, જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વિરાટ કોહલીએ બોલિંગ કરી

હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) સંપૂર્ણ એન્ટરટેઈનર તરીકે ઉતર્યો હતો. તેણે માત્ર બેટ વડે ચાહકોનું મનોરંજન કર્યું એટલું જ નહીં, હાથમાં બોલ પકડીને સ્ટેડિયમનો શોર બકોર પણ વધાર્યો. 6 વર્ષ પછી આ પ્રથમ વખત હતો જ્યારે વિરાટ કોહલી ક્રિકેટના T20 ફોર્મેટમાં બોલિંગ કરી રહ્યો હતો. એશિયા કપ 2022 ની મેચમાં હોંગકોંગ સામે ભારત (Indian Cricket Team) ની બોલિંગ મિશ્ર રહી હતી. કેટલાક બોલરોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું તો કેટલાકે એટલી જ ખરાબ બોલિંગ કરી. સારી વાત એ છે કે જેમણે ખરાબ બોલિંગ કરી, વિરાટ કોહલીએ તેમને ખૂબ સારી બોલિંગ કરી. 6 વર્ષ પછી બોલિંગ પર ઉતર્યા પછી પણ તેણે હોંગકોંગ (Hong Kong) ને તેની સામે માત્ર 6 રન બનાવવા દીધા.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">