હું ભારતને વર્લ્ડ કપ અને એશિયા કપ જીતાડવા માટે કંઈ પણ કરીશ: Virat Kohli

વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. તેના ખરાબ ફોર્મને લઈને દિગ્ગજો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે.

હું ભારતને વર્લ્ડ કપ અને એશિયા કપ જીતાડવા માટે કંઈ પણ કરીશ: Virat Kohli
Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:32 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના ખરાબ ફોર્મ વચ્ચે જોરદાર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે તેનું મુખ્ય લક્ષ્ય ટીમ ઈન્ડિયાને એશિયા કપ (Asia Cup 2022) અને વર્લ્ડ કપ (Cricket World Cup) માં જીત અપાવવાની છે અને આ માટે તે જે પણ કરવું પડશે તે કરશે. હકિકતમાં વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. તેના ખરાબ ફોર્મને લઈને દિગ્ગજો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક તેને આરામ આપવાની વાત કરી રહ્યા છે તો કેટલાક રમવાની વાત કરી રહ્યા છે. તો વિરાટ કોહલીને ઘણા પૂર્વ ક્રિકેટરોનું સમર્થન પણ મળ્યું છે.

મારો લક્ષ્યાંક એશિયા કપ 2022 અને વર્લ્ડ કપમાં ટીમને જીત અપાવી છે: વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની વિરાટ કોહલી હાલ ક્રિકેટના મેદાનથી દુર છે. તે ઓગસ્ટમાં યોજાનાર એશિયા કપ (Asia Cup 2022) સાથે વાપસી કરી શકે છે. આ દરમિયાન તેણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ (T20 World Cup) ને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે આ બંને ટૂર્નામેન્ટમાં ભારત જીતે. સ્ટાર સ્પોર્ટ્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા નિવેદનમાં વિરાટ કોહલીએ કહ્યું કે, મારું મુખ્ય લક્ષ્ય ભારત એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવાનું છે અને તેના માટે હું કંઈપણ કરવા તૈયાર છું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગત T20 વર્લ્ડ કપમાં ભારત પહેલા રાઉન્ડમાંથી જ બહાર ફેકાઇ ગયું હતું

તમને જણાવી દઈએ કે એશિયા કપ 27 ઓગસ્ટથી અને T20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં યોજાશે. ગત વખતે વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ (T20 World Cup) ના પહેલા રાઉન્ડમાંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ ટીમ આ વખતે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. વિરાટ કોહલી ઈચ્છશે કે તે આ બંને ટૂર્નામેન્ટ જીતવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવે. આ સમયે બધાની નજર વિરાટ કોહલીના ફોર્મ પર છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">