AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા વિરાટ-રોહિત નિભાવશે, સચિન-યુવરાજની ભૂમિકા!

રોહિત શર્માએ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પોતાના મોટા નિર્ણય વિશે જણાવ્યું, જે મુજબ તે અને વિરાટ બંને આગામી એશિયા કપ અને વર્લ્ડ કપમાં એ જ ભૂમિકા ભજવતા જોવા મળશે, જે સચિન અને યુવરાજ એક સમયે ટીમ ઈન્ડિયામાં નિભાવતા હતા.

World Cup 2023: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા વિરાટ-રોહિત નિભાવશે, સચિન-યુવરાજની ભૂમિકા!
Virat & Rohit
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 10:29 AM
Share

રોહિત શર્મા (Rohit Sharma)એ 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના આધારે પોતાનો નિર્ણય લીધો છે. તેના મતે 2011માં ભારતની વર્લ્ડ કપ ટીમમાં ઘણા એવા ખેલાડીઓ હતા જે બોલિંગ અને બેટિંગ બંને કરી શકતા હતા. અમને 2023ની ટીમમાં પણ આવા જ ખેલાડીઓની જરૂર છે. 2011માં વર્લ્ડ કપ (World Cup) જીતનાર ટીમ ઈન્ડિયા પાસે આવા ખેલાડીઓ હતા. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માને આ વાત કોણ સમજાવશે. તેઓ તેમની આજની ટીમને 12 વર્ષ પહેલાની ટીમના ધોરણો પ્રમાણે જીવતા જોવા માંગે છે અને આ જ કારણ છે કે એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની પસંદગી દરમિયાન પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરાટ-રોહિત બેટિંગ સાથે બોલિંગ પણ કરી શકે છે

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટને કહ્યું કે તે અને વિરાટ આ એશિયા કપ અને વર્લ્ડ કપમાં પણ બોલિંગ કરે તેવી આશા છે. રોહિતના નિવેદન પરથી લાગે છે કે તે અને વિરાટ બંને આગામી એશિયા કપ અને આગામી વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ અને સચિન તેંડુલકરની ભૂમિકા ભજવવાના મૂડમાં છે. પરંતુ, શું આ શક્ય છે? શું રોહિત અને વિરાટ બંને યુવરાજ જેવા ઓલરાઉન્ડર કે સચિન જેવા પાર્ટ ટાઈમ બોલર હોઈ શકે?

શું રોહિત-વિરાટ યુવરાજ-સચિનનો રોલ ભજવી શકશે?

આ પ્રશ્નો એટલા માટે છે કારણ કે યુવરાજ અને સચિન 2011 ODI વર્લ્ડ કપમાં બેટિંગની સાથે બોલિંગ કરતા પણ જોવા મળ્યા હતા. વર્લ્ડ કપ પહેલા રમાયેલી શ્રેણીમાં પણ બંને તે જ કરતા જોવા મળ્યા હતા. હવે રોહિતે જે કહ્યું તે મુજબ એશિયા કપ કે વર્લ્ડ કપમાં બેટિંગ સાથે તે બોલિંગ પણ કરતો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ બાબર આઝમનું મોટું નિવેદન

રોહિત-વિરાટ છેલ્લે ક્યારે બોલિંગ કરી હતી?

હવે સવાલ એ છે કે રોહિત અને વિરાટ વનડે ક્રિકેટમાં છેલ્લે ક્યારે બોલિંગ કરી હતી? તો જણાવી દઈએ કે રોહિત શર્માએ 12 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરી હતી. જ્યારે વિરાટ કોહલીએ પણ 15 જાન્યુઆરી 2016ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">